________________
કથિgli]
स्नेहमूलानि दुःखानि । સઘળા ય દુખનું મૂળ સ્નેહ છે.
આ આર્ષવાણીએ સઘળા ય દુખોનું જે નિદાન કર્યું છે તે આત્માને બરાબર સમજાઈ જાય તે સાચું સુખનું સરનામું હસ્તગત થઈ જાય. પણ અનંતજ્ઞાનિઓ જેને દુઃખ રૂપ કહે છે તે જ સુખનું મૂલ લાગતું હોય તે ! રંગ, રેગ લાગે તો ઉપાય છે છે કારગત નીવડે પણ રોગ જ રોગ ન ભાખે તે સારામાં સારા ડેકટરને પણ હાથ ખંખે8 રવા પડે તેમાં વાંક કેને? છે દુનિયાના પદાર્થો ઉપરનું મમત્વ જયાં સુધી જાય નહિ કે ઓછું કરવાનું મન { પણ ન થાય તે તેને સુખી કરવા કેણ સમર્થ બને ? મનમાની વ્યકિત કે વસ્તુ છે છે ઉપર નેહ કરી કરીને તેની પ્રાપ્તિમાં કે પ્રાપ્તિની આશામાં, સંક૯૫ વિકલ્પના છે તેરણે બાંધી, તેમાં જ રાચી છવ સુખનો અનુભવ માને છે. પણ વાસ્તવિક રીતે તે છે
આશા ઠગારી નીકળે ત્યારે દુ:ખના રોદણ રૂવે છે પણ ત્યારે વિચાર નથી કે બેટી જ આશાના મિનારાનાં મગજળ પાછળ દડવાથી પ્યાસ વધે કે ઘટે !
જ્ઞાનિઓએ જે સત્ય ભાખ્યું છે કે નેહરાગમાંથી જ કામ રાગ જમે છે અને આ છે પછી તેને જે જે કારમી પીડા થાય છે તે સંસારી જીના અનુભવ બહાર નથી પણ છે મોહાંધ છે તેમાં જ સુખની ક૯પનાથી આનંદ પામે છે અને દુઃખને આમંત્રણ આપે છે 8 છે. જેમ તપેલીના દૂધમાં જ નજર નાખીને બેઠેલી બિલાડી લાકડીના પ્રહારને જેતી છે 6 નથી તેમ સંસારરસિક છ સ્નેહના સુખ સાગરમાં મસ્ત બની ભવિષ્યના દુઃખને ! છે નિહાળતા નથી. છે તેવી દશાથી મુકત કરાવવા ઉપકારી પરમર્ષિએ રહિણાની જેમ ટેલ નાખતા ફરે છે હે છે તે પણ તેને કાને ધરતા નથી પછી માથું પછાડીને પસ્તાય છે ત્યારે બાજી હાથB માંથી સરી ગઈ હોય છે. 8 માટે હે આત્મન ! જે તારે સાચા સુખની સન્મુખ થવું હોય તે જ્ઞાનિઓની આ R.
અનુભવ જન્ય વાણની પ્રજ્ઞાના પ્રકાશમાં આંતર આરસીમાં ડેકીયું કરી તારે માર્ગ છે કે નકકી કરી લે.
-પ્રજ્ઞાંગ