________________
૯૮ :
દુષ્કૃતનિત્વ પુનરૂત્થાનના પંથમાં, રૂદનના રથમાં—
ઝાંઝરિયા સુનિવર પર તલવાર વિઝવનાર રાજવી જો આંસુએની શુ'ખલાના સથવારે ઉર્વારેાહણ કરી શકે છે...
: શ્રી જૈન શાસન (અઢવાડિક) તા-૧૩–૮–૯૧
રાજરાજ છ-છ માનવીઓ નિષ્ણુ સ ́હાર કરનાર અર્જુનમાળી અને સ્ત્રી હત્યા, ગહત્યા, બ્રહ્મહત્યા, ભ્રૂણહત્યા, સહિત સ`ખ્યાતીત નિર્દય હત્યા કરનાર દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર જેવા જે પશ્ચાત્તાપના પ્લેન’માં બેસીને ઉર્ધ્વગમન કરી શકે છે.
ષ્ટિજવાલાથી પશુપ`ખીને પશુ સળગાવી દેનાર ચણ્ડકૌશિક સપ જે પસ્તાવાની પાવક જવાળાઓ પર આરૂઢ થઇ ઉચ્ચ પદ પર બિરાજમાન થઈ કરી શકે છે...
પરમાત્મા મહાવીર દેવ પર તેજલેશ્યા ફૂંકનાર ગોશાળા પશુ જે અંતિમ ક્ષણામાં આંસુઓના આલ'અને સ્વગમન કરી શકે છે...
પરસ્ત્રી સાથે સ`સાર માંડનાર અરકિ મુનિ,
સાધ્વી રાજીમતી પાસે ભાગ–પ્રાના કરનાર સુનિ રહનેમિ,
કામલતા વેશ્યાને ઘેર-બાર વર્ષ સુધી ભાગજ્જુખા ભાગવનાર સુનિ ન દિષેણુ, કાશા વેશ્યાની સૌન્દર્ય –યાતિમાં પતંગિયાની જેમ ભાનભૂલેલા સિ'હગુફાવાસિ મુનિ, સયમના 'ધને ફગાવી દઈ નર્તકીઓના માહપાશમાં જકડાઈ ગયેલા અષાઢાભૂતિ મુનિ,
નાગિલાના નામ–મત્રના નિશદીન જપ જપનાર ભવદેવ મુનિ,
આ મધા મુનિવરો જો રૂદનના રથ પર આરૂઢ થઇ, પતિત દશામાંથી પુનરૂત્થાનના પથ પ્રતિ પ્રયાણ-પ્રગતિ કરી શકે છે...
તા આપણે જ શા માટે, નીચે' રહી જઇએ ??... !! આવે; આપણે પણ એ પશ્ચાત્તાપ, એ આંસુ, એ પ્રાયશ્ચિત્તને સહારે સહારે `ગતિ પામવાના પુરૂષા આદરીએ, આજથી જ !
સુકૃત અનુમેદના : અનુમેદના કરતાં કરતાં ...
તમે જોયુ હશે......
ચિત્રકલાના શૈાખીન, સુપ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રોને નરખતી વખતે અને એના પર વિવેચન કરતી વખતે કેવા એકાકાર બની જાય છે....
.
ર
ક્રિકેટની રમતના રસિયા, પેાતાના ફેવરીટ ક્રિકેટરની રમતને જોતા હાય અને એની ખૂબીઓ વર્ણવતા હોય ત્યારે કેવા પાગલ બની જાય છે...