________________
Dan
ઇન્દ્રિયનાસ્પર્શી, વિષય, રસના ઇન્દ્રયના સ્વદ કરવા સંબંધી વિષય, ઘ્રાણેંદ્રિયના સુંઘવા સંબ ંધી વિષય, ચક્ષુ ઇન્દ્રિયના રૂપ જોવા સંબધી વિષય અને શ્રોત્રેન્દ્રિયને શબ્દ સાંભળવા સંબધી વિષય–આ પાંચે ઇન્દ્રિયાના પાંચે વિષયેા ઇષ્ટ અને અનિષ્ટ એ ભેદ્દે હોય છે. ઈષ્ટ સચેાગથી આન' માનવાવાળા આત્મા અને અનિષ્ટ સાગથી દુ:ખ માનવવાળા આત્માએ આધીનતાના ચેાગે પરમ દુઃખને પામે છે. ઇષ્ટ સંચેગામાં પણ જે આત્મા તન્મય થતા નથી અને અનિષ્ટ સ'યેાગમાં જે આત્મા દુઃખી થતા નથી. તે જ આત્માએએ વિષયતૃષ્ણા ઉપર કાપ મૂકયા છે એમ માનવું જોઈએ અને એવા જ આત્માએ વાસ્તવિક સુખના અનુભવ કરી શકે છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે.
દુનિયામાં નાકરી આદિથી પરતંત્ર માણસાને જોઈને ખીજાઓને દયા આવે છે. પરન્તુ તે આત્માએ પાતાના માટે વિચાર કરતા નથી કે હુ' સ્વતંત્ર છુ.. પરંત ત્ર છુ' ? એ આત્માએએ વિચાર કરવા જોઇએ કે અમારા આત્મા વિષયને આધીન છે માટે અમે પશુ પરતંત્ર છીએ. આજે તમારા આત્મા ઇન્દ્રિયાના ગુલામ છે કે ઇન્દ્રિયા આત્માની ગુલામ છે ? વાસ્તવિક મધ્યસ્થ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે આત્માને જરૂર ભાસ થાય કે આત્મા ઇન્દ્રિયાના ગુલામ બન્યા છે. વિષય તૃષ્ણાની અધિનતાના યેાગે જીવા પેાતાની આત્મ શિકત ગુમાવી બેસે છે.
મનુષ્ય જન્મ શરીરની સેવા માટે નથી શરીરની સુખકારીમાં આત્માને ભાગ દેવા અને એમાં ઉન્નતિ માનવી એ બુદ્ધિમત્તા નથી પણ એવફી છે. સર્વાં પાપનું મૂલ વિષયની તૃણા છે. અને એ વિષય તૃષ્ણા આત્માન્નતિમાં દીવાલ સમાન છે માટે વિષય તૃષ્ણા રૂપ દીવાલને ભાંગી નાખવા પ્રત્યેક આત્માએ પ્રયત્ન કરવા જોઇએ. સુખ અને દુઃખનું વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે વિષયાધીન મનુષ્ય સમ થઈ શકતા નથી. વિષય તૃષ્ણાની આધીનતા છેાડવા સારીએ દુનિયાના પદાર્થોને લાત મારવા તૈયાર થવુ જોઇએ. વિષયતૃખ્શાને આધીન થયેલા આત્માએ એ ભાન થઈ જાય છે, કાર્યાકા ના પણ વિચાર કરતા નથી અને નીચ માણસને છાજતી પ્રવૃત્તિનું આચરણુ
કરે છે.
સારીએ દુનિયાના જીવા વિષય તૃષ્ણાથી સર્વથા સુકત થઈ જાય અને એ ન અને તે પણ મર્યાદિત થઈ જાય તે જ જગતમાં શાંતિ ફેલાય, બાકી અશાંતિ રહેવાની જ છે. દુનિયાના જીવ હિંસા, અસત્ય, ચારી, બદમાશી અને પર્ઘાને મેળવવાની લાલસામાં રક્ત દેખાય છે તેનુ મુખ્ય કારણ વિષય તૃષ્ણા છે. અને એ પાંચ ઇન્દ્રિયા દ્વારા પાષાય છે અને એ પાંચે ઇન્દ્રિયાની આધીનતા એ દુઃખી થવાના માર્ગ છે, માટે જે આત્માને સુખ જોઇતું હોય તેઓએ પાંચે ઇન્દ્રિયાને સ્વાધીન રાખવી જોઇએ,