________________
KATERRITORILOR
પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના દીર્ઘ સંયમ પ્રભાવક જીવનની અનુમેહનાર્થ
મહોત્સવોની પરંપરા (૯)
વેરાવળ-પૂ.. શ્રી જિનરક્ષિત વિજયજી મ. આદિની નિશ્રામાં માગશર સુદ ૧૫ થી વદ ૧૦ સુધી સિદ્ધચક્ર મહાપૂજન, શાંતિસ્નાત્ર, ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન તથા ત્રણ સાધર્મિક ભકિત સાથે દશ દિવસને મહે।ત્સવ સુંદરરીતે ઉજવાયા.
અમલનેર-અત્રે પૂ. આ. શ્રી વિજય અમરગુપ્ત સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શાંતિસ્નાત્ર ૧૦૮ પાર્શ્વનાથ પૂજન આદિસહિત પ’ચાન્ડિકા મહાત્સવ ઉજવાયેા. શ્રી નેમચંદજી (હાલ પૂ.મુ શ્રી ન་દિવ૨વિજયજી મ. ) ના સ`સારપુત્રી પૂ.સા. શ્રી હેમરત્નાશ્રીજી મ.ના સયમજીવનની અનુ માદના માટે પણ આ મહાત્સવ ચૈાજાયા હતા.
રાજનગર– રાજનગર રથયાત્રા
સમિતિ તરફથી કે, વિજયદાનસૂરીશ્વર જૈન જ્ઞાનમંદિર કાળુપુર રોડ, અમદવાદ પ.પૂ. આ. શ્રી વિજય સુદર્શનસૂરીશ્વરજી
TAA
મ. પ. પૂ. આ. શ્રી વિજય રાજતિલક સૂરીશ્વરજી મ, પ.પૂ. આ. શ્રી વિજય મહેાય સૂરીશ્ર્વરજી મ. નિશ્રામાં.
રાજનગર- રથયાત્રા ચાજવામાં આવી
રથયાત્રામાં માગશર વદ ૧૩ તા. ૨૯-૧-૯૨ ના સાબરમતી પુખરાજ આરાધના ભવનથી પ્રાર...ભ થયે। શાંતિનગર, જવેરીપાક નવરંગપુરા, ઉશ્માનપુરા ગીરધરનગર દાનસૂરીવર જ્ઞાનમંદિર, પાછીયાપે ળ આરાધના ભવન, ચુનીભાઇ ટાવર (નહેરૂબ્રીજ) જૈનનગર, દશાારવાડ સેાસાટી લક્ષ્મીવ ક વિશ્રામ થયા હતા પેષ સુદ ૧૨ શુક્રવાર તા. ૧૭-૧-૯૨ પાલડી પરિમલ રેલ્વે ક્રોસીંગ શ્રી દન ખગલે રથયાત્રા પૂર્ણ થઇ હતી ત્યાં સ્વ. પૂજયપાદશ્રીજી સ્વર્ગે સિધાવ્યા હતા, પાષ ૧૩+૧૪ ના પૂજ્યપાદશ્રીજીની ૮૦ મી ઢીક્ષાતિથિની ભવ્ય ઉજવણી થઈ હાલ મારે કલ્યાણ પાલડી ખાતે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ભણાવ્યું હતું,