________________
૫૩૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
આપણું પોતાનામાં, આપણા દેશમાં અને જગતમાં લાવવી છે, તો એવી સ્વતંત્રતાસંપૂર્ણ આઝાદી એક જ સ્થાન પર છે, જે સર્વજ્ઞ પરમામાએ બતાવેલ છે. અને તે સ્થાન છે “સિદ્ધશિલા'ના ઉપર, જ્યાં અનંતા સિદ્ધ પરમાત્મા, સંપૂર્ણ સ્વતંત્રતાનું, સમાનતાનું શાશ્વત સુખનું જીવન વિતાવી રહ્યા છે, તે છે “મોક્ષ સ્થાન.
એવા શાશ્વત સુખના સ્થાનની પ્રાપ્તિ આપણને સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા એનું સંપૂર્ણ પાલન કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે, એ સિવાય નહીં, આ આજ્ઞાઓ કંઈ છે. તેને આપણને સદ્દગુરુના ચરણમાં બેસી અભ્યાસ કરવો પડશે. આ અભ્યાસ પછી જ અનુક્રમથી તેના પાલનને પ્રશ્ન ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર જ આપણને ચાલવું પડશે, અશુદ્ધ સોનું શુદ્ધ કરવું છે તે સોનું શુદ્ધ કરવાવાળા જે તજઝ હોય છે, તેમના જ માર્ગથી, તેમણે બતાવેલ સાધન સામગ્રીથી તે સોના પર પ્રક્રિયા કરીને જ શુદ્ધ કરવું પડશે. સર્વજ્ઞ ભગવાન સર્વજ્ઞતા કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા, તેમણે આપણા જેવા જ પૂર્વ ભવોમાં અનંત જનમમરણ, નિગોદથી બહાર નીકળીને કરેલ. છ જવનિકાય, બેઈદ્રિય, ઈદ્રિય, ચૌરેન્દ્રિય વગેરે
નિઓમાં પસાર થઈને છેવટે સર્વોચ્ચ એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો અને અનંત જ્ઞાની ભગવંતોએ બતાવેલ સમ્યગ્રજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગુચારિત્ર. આ રનત્રયી ધર્મનું આરાધન કરી ચારઘાતી કર્મોનો નાશ કરી, સર્વજ્ઞતા પ્રાપ્ત કરી, અને સંપૂર્ણ આયુષ્ય ભોગવી બાકી રહેલા ચાર અઘાતિ કર્મોને પોતાના આત્મબળથી ક્ષય કરીને શૈલેશીકરણ વિધિ પૂર્ણ કરતાં જ તેમને આત્મા ઉદર્વગતિથી સિદ્ધશિલા પર જઈને આરૂઢ થઈ બેઠે. એ આત્મા સિધ ભગવાન બની ગયું. એમના માટે જન્મ મરણની કિયા કાયમના માટે બંધ થઈ ગઈ. તેમણે સંપૂર્ણ સ્વતંત્રતા, પૂર્ણ સ્વરાજ્ય, પ્રાપ્ત કર્યું. ભારત નેતા સ્વ. લેકમાન્ય ટિળક મહારાજે પણ દેશને “પૂર્ણ સ્વરાજય એ મારો જન્મસિદ્ધ હક છે' એ અમુલ્ય મંત્ર આપ્યું હતું. પણ આ અમુલ્ય મંત્રથી પ્રાપ્ત થયેલ પૂર્ણ સ્વરાજ્ય, ન સ્થાયી હોય છે અને ન તેનાથી બધાને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે જે સ્વરાજય મલ્યુ તેને પણ પચાવતાં ન આવડવું જેથી અશાંતિનું ધામ બની ગયું આપણને તે કર્મવશાત શરીર રૂપી જજીમાં ફસાયેલ આપણા આત્માને શરીરથી સંપૂર્ણતયા મુક્ત કરે છે.
ભગવાન મહાવીરદેવે ત્થા પૂર્વના અનંત તીર્થકર દે ઓ પણ વ્યાધિમય જન્મ મરણથી મુકત થવા જે અમુલ્ય મંત્ર આપણને આપ્યો છે તે મંત્રની સાધના, તેમણે ) - ~ ~ - ~-જં જ જster rmr માવાઇ છ જ થઇ છેક છું
ભૌતિક શિક્ષણમાં કેઈને ઈજીનીયર બનવું હોય. ડોકટર બનવું હોય, દરેક પ્રકારના વિજ્ઞાન પંડિત, પ્રે ફેસર બનવું હોય તો તેમને તે તે ક્ષેત્રમાં તજજ્ઞોએ બતાવેલ પ્રેકટી