________________
3 પાપાનુબંધી પુણ્યવાળે જીવ તે દુનિયાના સુખમાં જ લેપાય. જેમ માખી શ્લેષ્મમાં છે લેપાઈ પ્રાણ ગુમાવે તેમ આજના ઘણું સુખી શ્રીમંતે આત્માના ભાવપ્રાણ ગુમાવી રહ્યા છે
છે. આત્માને દુર્ગતિમાં ધકેલી રહ્યા છે. છે તમે બધા શ્રી સંઘમાં છો? શ્રી સંઘમાં હયાથી સંસાર છોડે તે આવે કાં સંસાર !
છોડવાની ભાવના હોય તે આવે. જેની સંસાર છોડવાની પણ ભાવના ન હોય તે શ્રી છે A સંઘમાં નથી, સમ્યક્ત્વ પામ્યું નથી. સમ્યક્ત્વ પામે તેની દુર્ગતિ થાય જ નહિ. છે
તમે બધા કહે કે અમારે સમ્યક્ત્વ પામ્યા વિના મરવું નથી. દુનિયાની સુખ- 8 [ સંપત્તિ ગમતી નથી. તાકાત હોય તે તે છોડીને મરવું છે, છોડવાની તાકાત ન હોય છે તે દુઃખ પૂર્વક રહેવું છે. વહેલામાં વહેલા મોક્ષે જ જવું છે. સૌ આવી દશાને પામે છે. A તે જ ભાવના.
( ર૦૪૭ કા. વદ-૧૦ ખંભાત ) છે
સ્વર્ણ જયંતિ મહોત્સવ તેનાલી નગરે શ્રી વાસુપૂજ્ય જિનાલયની પર મી વર્ષગાંઠ ધ્વજારોપણ પ્રસંગે શ્રી ચિંતામણિ ઘૂજન તથા બૃહદ્ શાંતિ સ્નાત્ર સહિત
અષ્ટાબ્લિકા મહોત્સવ નિમિત્તે LG સ્નેહ ભર્યું આમંત્રણ 5 દિવ્ય આશીષદાતા -પૂજા શીત મૂS. દેવ શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી નિશ્રા :- પૂજ્ય મરાઠવાડા ઉદ્ધારક ઉગ્ર વિહારી, ઉગ્ર તપસ્વી
આ. શ્રી વારીષેણસૂરીશ્વરજી મ. સા. આદિ. મહોત્સવ પ્રારંભ - તા. ૩-૨-૯૨ કુંભ સ્થાપના વિજારોપણ - સ્વામી વાત્સલ્ય શાંતિસ્નાત્ર તા. ૧૦-૨-૯૨ સેમવાર સંગીત પાટી :-ગોરધન એન્ડ પાર્ટી સાદડી (રાજસ્થાન) વિધિવિધાન - યુવા વિધિકારક મનોજકુમારજી હરણ સિરોહીવાળા તથા રજનીકાંતભાઈ અમદાવાદથી પધારશે.
આમંત્રક : શ્રી વાસુપૂજ્ય સ્વામિ જૈન દેરાસર શ્રી જેન વે. મૂ. સંઘ તેનાલી આધા
તેનાલી આંધ્રાના પીન–પરરર૦૧
સૌજન્યથી.
સ્થળ :