________________
R
હા-૨ દેરક ટ્.થિતજૂરવરજી મહારાજની ફૅરણો મુજબ રન અને ચાન્સ રહ્ય તથા પ્રચાર ૫૨
(D) CH
(અઠવાડિક) आज्ञारादा विराद्धा च, शिवाय च भवाय च
વર્ષ ૪] ૨૦૪૮ પાષ વદ-૯ સ`ગળવાર
વાર્ષિક લવાજમ રૂા. ૪૦]
'તંત્રીઓ:
-
(મુબઇ)
પ્રેમચંદ મેઘજી ગુઢા હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રજક્વેટ)
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢ(ગ) પાનાચદ પદમશી ગુઢકા (થાનગઢ)
તા. ૨૮–૧–૯૨ [અક ૨૪
[ આજીવન રૂા. ૪૦૦
* * લઘુકર્મી આત્માની મનેાદશા *
—સ્ત્ર, પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા,
અન ́ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં થયેલા મહાપુરુષો ફરમાવે છે કે-જેનું મિથ્યાત્ત્વ મ`દ પડયુ' હોય, લઘુમિ પણુ' આવ્યુ` હોય તેને હમેશા ચિ'તા થાય છે કે–“મારે મરીને દુર્ગાંતિમાં જવું નથી, તે ત્યાં ઘણાં જ દુઃખ છે માટે નહિ પરંતુ મેાક્ષસાધક ધર્માંની સામગ્રી ત્યાં મળે નહિ માટે; અને સદ્ગતિમાં જવું છે, તે ત્યાં સંસારનાં સુખ છે માટે નહિ. પરંતુ મેાક્ષસાધક ધર્મની સામગ્રી ત્યાં મળે અને ધર્માંની આરાધના ચાલુ રહે, વહેલામાં વહેલી મુક્તિ મળે તે માટે.”
આવા લઘુકમી આત્માને શું મન થાય ? મારે માક્ષના માગ જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર રૂપ છે તે પામવા છે. તેમાં પહેલું સમ્યગ્દર્શન છે, તે જ મેળવવા જેવુ છે. તેને માટે જ મહેનત કરવી જોઇએ. સમ્યગ્દશન આવ્યા પછી દુર્ગાતિના દરવાજા બધ થાય છે, સદ્ગતિના દરવાજા ખુલ્લા થાય છે, આજ્ઞા મુજબના ધર્માંની આરાધના સારામાં સારી થાય છે અને વહેલામાં વહેલી મુક્તિ પમાય છે.
આ જાણ્યા પછી તમને બધાને સમ્યક્ત્વ પામવાનું મન થાય છે ખરું? શાસ્ત્રે કહ્યું છે કે–સમ્યકૃત્વ વિનાની ધર્માંની કાઇ પણ ક્રિયા ફળતી નથી, સમ્યક્ત્વ વિનાની ધ કરણી છાર ઉપર લીંપણ છે, આકાશમાં ચિતરામણ છે' આ વાત કેટલીવાર સાંભળી છે ? તા તમને વિચાર આવે છે કે-મારામાં સમ્યગ્દર્શન છે કે નહિ ? સમ્યગ્દર્શન પામવા કેવી દશા પામવી જોઇએ ?