________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84
පපපපපපපපපපපපපපපපපපපපපා
MudRGI
હs
જી સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
පපපපපපපපපාපපපපපපපදා
૦ જે જાતને ઓળખે નહિ, પિતે કેવા છે તે જોવે નહિ; તે બહિરાભ 1 0િ દશામાંથી બહાર નીકળી શકે નહિ અને અંતરાત્મા બની શકે નહિ.
૦ કે ઈ ચીજની સહાય વિના જે સુખ મળે તે જ ખરેખરૂં આત્મસુખ છે. તું
૦ આજના વિજ્ઞાને સુખના જેટલા સાધન સર્યા છે તે બધા દુઃખના સાધન છે, Q કે ધર્મને નાશ કરનાર છે, અધર્મને સારી રીતે કરાવનાર છે. પણ સુખના ભિખારી અને તે 9 દુ:ખના અસહનશીલ છે આ વાત સમજવાના નથી. ક . જે જીવ દુઃખથી ન ડરતા પાપથી ડરે, અને સંસારના સુખને લોભ છેડે તે 9 જીવ ધર્મ કરવા લાયક છે.
૧ “દુ:ખ વેઠવા જેવું છે અને સુખ છોડવા જેવું છે તેમ જેને ન લાગે તે વાત- 3 રાગના ધર્મને પાપે જ નથી. છે . પારકાની નિંદા અને સ્વપ્રશંસા એ ભવાભિનંદીનું લક્ષણ છે. આ ભવાભિનંદી ? એ જીવ જયાં સુધી આત્માભિનંદી ન થાય ત્યાં સુધી ભગવાનને ધર્મ પામે નહિ. 6 દ પુણ્ય વગર દુનિયાનું સુખ નહિ, પાપ વગર દુઃખ નહિ અને ક્ષયે પશમભાવ' તે વગર ધર્મ નહિ. 0 , “અવિધિ આશાતના મિચ્છામિ દુકકડમ' એટલે કે–વિધિનું ખૂબ લક્ષ રાખ્યું છે, તે
અવિધિ ન થાય તેની પુરતી કાળજી રાખી છે છતાં પણ જે અવિધિ-આશાતના થઈt હોય તેની માફી માંગું છું.
අපපපපපප
રિવર
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન : ૨૪૫૪૬