________________
ચૈત્ય પરીપાટી ગીત
(રાગ : ગરખાની દેશી )
ચાલેા ચાલે સકલ સંઘ દર્શન કરવા, દેન કરવા, પ્રભુ ભકિત કરવા, ચાલા ચાલા... ટેક
પ્રભુ દČનથી દર્શન પ્રગટે, મેાહ મિથ્યાત્વના ખ ધન તૂટે, માધિ બીજને દિલ ધરવા. ચાલા ચાલા...૧ જિનમદિર સન્મુખ ડગ ભરતા, ભવા ભવ કેરા કર્માં ખપતા, સંસાર સાગથા તરવા, ચાલે ચાલે...૨ રામચન્દ્રસૂરિ ગુરૂવરની સ્મૃતિમાં, નીકળે રથયાત્રા રાજનગરમાં, સયમ ભાવને દૃઢ કરવા. ચાલેા ચાલેા...૩
રથયાત્રામાં જોડાઇ જાએ, નહી' મળે જીવનમાં અણુમાલ લ્હાવા, માનવ ભવ સફૂલ કરવા. ચાલે ચાલે...૪ જિનવાણી ગુરૂ મુખમાંથી સાંભળશું', પૂજા–ભાવના પ્રભુભક્તિ આચરશું', આત્મ તણુ' કલ્યાણુ કરવા. ચાયા ચાલેા. ૫ રીત્યવદન તિહાં ભાવથી કરશું, ધરસિકસુત' સાથે ગઈશું', પરમાતમ પ ઝટ વરવા. ચાલેા ચાલે...૬
રચિયતા,
મહેન્દ્રભાઇ રસીકલાલ શાહ
સરૂંવત ૨૦૪૮ના માગશર વદી ૧૩થી પેાષ સુઢ્ઢી ૧૨ તા. ૨–૧–૯૨ થી તા. ૧૭–૧–૯૨ સુધી અમદાવાદ.