________________
ગામ સમાચાર
વેરાવળ (સૌ.) અત્રે પ. પૂ. શાસન શિરામણું આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના સંયમજીવનની અનુમાદનાથે ૫. પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પધારેલ પૂ. મુનિરાજ શ્રી જિનરક્ષિત વિ. મ. જયરક્ષિત વિ. મ. તથા પુ. સા. શ્રી શ્રેયસ્કરાશ્રીજી મ. આદિની નિશ્રામાં શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન ૧૦૮ પાર્શ્વનાથ પૂજન વિ. દશ દિવસે ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયે। પૂજન ભાવનામાં કાંદીવલીથી વધમાન જૈન ભક્તિ મ`ડળના ભાઈએ પધારેલ અને ખૂબ રંગ જમાવ્યા હતા. રવિવારે સુમતિનાથ જિનમંદિર જેની પ્રતિષ્ઠા પૂ. પાદ રામચ'દ્ર સૂરીશ્વરજી મ. સા. એ કરેલ ત્યાં ચૈત્ય પરિપાટી લઈ ગયા હતા. પૂ. આ. મ. ના ગુણાનુવાદ કર્યાં એક દિવસ પ્રભાસ પાટણના પગપાળા સંઘ નીકળેલ જેમાં ૨૫૦ ભાવિકા જોડાયા હતા. સ`ઘે ચાતુર્માસની વિનતિ કરી હતી. મહારાજશ્રીએ અજારા તરફ વિહાર કરેલ જાગૃતિ સારી આવી હતી.
જામનગરથી ભલસાણી તીથ યાત્રા સંઘ શ્રી ભલસાણતીથ જામનગર જીલ્લામાં સૌથી પ્રાચીન તીર્થ છે તેના જીÍદ્ધાર શ્રીમતી ચંદ્રાવતી બાબુભાઇ ખીમચ'દ ટ્રસ્ટ રત્નપુરી મલાડ તરફથી થઈ જતાં તે મિરો તથા ધન દંડ કલશ પ્રતિષ્ઠા
નિમિત્તે પ્લાટ જામનગરથી છ'રી પાળતા સઘ તેમજ શાંતિસ્નાત્ર મહોત્સવ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી મ. આદિની નિશ્રામાં માગશર વદ ૧ રિવવારથી માગશર વદ–૫ સુધી ચેાજાયા હતા. રવિવારે સાંજે કુંવરબાઈ ધમ શાળામાં મુકામ થયા. ૧૪ ૨-૩ મેાખાણા વદ-૪ ભલસાણ તી ભવ્ય મેદની વચ્ચે સામૈયુ' થયું. વ–પ ના માળ તથા ધજા દેઉંડ કલશ પ્રતિષ્ઠા અપેારે શાંતિસ્નાત્ર ગામ જમણુ થયું. જામનગર આદિથી હજાર ઉપર ભાવિકા પધારેલ સ’પતિના આદેશ શ્રી કેશવજી સુમરીયા તથા શ્રીમતી પુષ્પાબેન કેશવજીના હતા બંને સ ંઘપતિ સંઘવણુને વિધિ સહિત માળ ખાલી ખેલીને પહેરાવેલ શાંતિસ્નાત્ર આદિ માટે વિધિકાર નવીનભાઈ જામનગરથી પારેલ સધમાં સ્નાત્ર ભાવના તથા આદિમાં શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મ`ડળ આવેલ ભલાસાણ સ`ઘના ભાઈ મુ`બઈ એગલેાર નવસારી આદિથી સારા પ્રમાણમાં આવી વાલ લીધે હતા.
ભારમલ
થાનગઢ-અત્રે શાહ લખમણુ વીરપાર મારૂ સેાળસલાવાળાં પરિવાર તરફથી જિનમદિર તથા ઉપાશ્રય તૈયાર થઈ જતાં પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી મ. ની નિશ્રામાં મહા સુદ ૧૧ ના
તા.
૧૪–૨–૯૨ ના થશે. તે નિમિત્તો શાંતિસ્નાત્ર નવકારશી વિ. ચેાજેલ છે તથા