________________
સોમવારું નામ-નિવમુહંગયારું સરઘસારારું ! सव्वन्नुभासियाई, भुवणम्मि पइट्ठिअजसाई ।।
આ જગતમાં ખરેખર સાંભળવા એગ્ય શ્રી સર્વજ્ઞ ભગવંતના જ વચને છે. કેમકે કહ્યું છે છે કે–સાંભળવા એગ્ય શ્રી સર્વજ્ઞ ભગવંતના વચનો જ છે કેમકે, એ વચને નરલક- 5 છે દેવલોકનાં સુખના જનક છે પણ શિવસુખનાં જનક છે, તેમજ અર્થ સાર છે અને ત્રણે કે ભુવનમાં પ્રતિષ્ઠિત યશવાળાં છે.”
કાનને ખરેખર સદુપયોગ પણ આ જ છે કે, ભગવાનનાં વચનેને સાંભળવા, તે ને ધમને ખરેખર પ્રાણ પણ શ્રી જિનવાણીનું શ્રવણ કરવું તે છે. શ્રી જિનવાણીનું શ્રવણ ન કરે તેને જ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ તેને સાચે વિવેક
પેદા થાય. { જે ધર્માત્મા મારે મિક્ષ ક્યારે વહેલામાં વહેલો થાય એમ ઈચ્છે તેને શ્રી જિનછે વાણી સાંભળ્યા વિના ચેન જ ન પડે. શાએ તે કહ્યું છે કે-જ્યાં શ્રી જિનવાણી શ્રવણને
ગ ન મળે ત્યાં ધર્માત્મા શ્રાવક વસે પણ નહિ. જે મોક્ષાથી આત્મા રોજ સાંભળે છે તેને મેક્ષ ન થાય ત્યાં સુધી દેવલેક અને મનુષ્યનાં સુખે તેને કેડ પણ ન મૂકે અને { તે આમ તે સુખને લાત માર મારતા જાય. અને મેક્ષ તરફ આગળ વધતું જાય. 4 મેક્ષના માર્ગે આગળ વધવાને ઉપાય જ્ઞાનીએ બતાવ્યું. તેને આદર કરે કે તિરસ્કાર છે તે સ્વયં પોતે નકકી કરી લે!
–પ્રજ્ઞાંગ