________________
ઘણી ઘણી નિંદા કરાવી છે, ભગવાનના નામે ઘણી ખોટી વાત ફેલાવી છે, કે ભગવાનના તારક સિદ્ધાન્તોને ખુરદો બોલાવ્યો છે. ગમે તેની સાથે ભગવાનને છે સરખાવાય! ભગવાનને જે ભગવાન ન માને, ભગવાનને, ભગવાન તરીકે ન ઓળખે તેની સાથે બેઠાય-ઊઠાય! સંસાર અસાર હજી સમજાયો નથી માટે આવા છે બધાની સાથે બેઠવાનું મન થાય છે. બધાની હિતચિંતા થાય પણ બેઠાય કેની સાથે? સાપ-વીંછીની ય હિતચિંતા કરાય પણ તેને ગજવામાં રખાય? છે R વાઘ-વરૂની ય હિતચિંતા કરાય પણ તેમના ટેળામાં કરાય? જે તેની સાથે છે. છે ન બેઠે, ન હરેફરે, તેને વાધ-વરૂ આદિની હિતચિંતા નથી તેમ કહેવાય? ? ભગવાનની આજ્ઞા મુજબ ચાલે તે મહાજન. ભગવાનની આજ્ઞા ઉપર પગ આ મુકી ચાલે તે મહાકંડ છે, તે તમને બધાને વળગે છે માટે હજી સંસાર અસાર હું સમજાય નથી.
સંસાર અસાર એટલે સંસારનું સુખ ભંડે, દુઃખ ભૂંડું લાગે તે ભૂંડું! દુઃખ ક્યારે આવે ? પાપ કરે છે. પાપ કેમ કરે ? સુખ જોઈએ છે માટે. માટે સુખ જ વધુ ખરાબને? પાપ કરે તે દુઃખ આવે જ. તે દુઃખથી ભાગાભાગ કરીએ તે દુખ ભાગી છે જાય? દુખથી ભાગવું તે પણ પાપ છે. જેલ તેડી કેરી ભાગી જાય અને પકડાય તે { ડબલ સજા થાય તેમ ખબર છે ને? જેલમાંથી ભાગી જવું તે ગુને તેમ દુઃખ નામની { જેલમાંથી ભાગાભાગી કરવી તે પણ ગુને બને ને? દુઃખથી ભાગી જવાય કે મજેથી છે વેઠાય ? શાહુકાર કેણ? માગનારાને ઘેર જઈ જઈને આપી આવે છે. માટે દુઃખ મજેથી
ભેગવવાથી અને સુખથી આઘા રહેવાથી ઘણાં ઘણાં કર્મો ખપે, દુખ મજેથી વેઠવા છે જેવું જ અને સુખ છોડવાજેવું જ-આ વાત હૈયામાં લખાઈ જાય તે કામ થઈ જાય. ૪
વિવિધ વિભાગે અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન ( અઠવાડિક )
વાર્ષિક લવાજમ રૂા. ૪૦/- આજીવન રૂા. ૪૦૦/લખે : શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫– દિગ્વિજય પ્લેટ જામનગર શાક મારકેટ સામે, જામનગર