________________
કદાચ ભેગા કર્મના બે ભાગ ભોગવવા પડે તે ય નિજ જ કરે. તે ભેગને કેવા છે
માને? ભૂંડામાં ભૂંડા તમારે દુશમનની સાથે રહેવું પડે તે કેવી રીતે રહે? 8 તમને આ શરીરને સારું રાખવાનું મન છે કે આત્માને ? આ શરીરને જેટલું કષ્ટ છે
પડે તેથી આત્માને લાભ જ થાય તેમ શાત્રે કહ્યું છે. શરીરને કષ્ટ આપવા માટે જ ૬. 8 સાધુપણું લેવાનું છે. આ શરીરને ય સંસર્ગ છૂટે, દુઃખ ભોગવવાની સારામાં સારી તક છે મળે તે માટે સાધુ થવાનું છે. તે માટે સાધુ ન થયા હોય તે વસ્તુતઃ તે સાધુ પણ 'નથી. આપણે ત્યાં તે શ્રી અરિહંત પરમાત્માએ તે દુઃખ ભેગવવા જ સાધુ થાય છે. છે
તેમને સંસારમાં તે કદિ દુઃખ આવતું નથી. શારીરિક રોગ લેતા નથી. દીક્ષા લીધા ૨ પછી કેવાં કષ્ટ વેઠે છે? તેઓ ધારે તે કેળની તાકાત છે કે તેમને દુઃખ આપી શકે ! !
રસ્તે ચાલતા પામરે પણ હેરાન કરી શકે? પણ તેઓ જાણે છે કે, મારા કર્મો એવા છે છે છે કે જે દુઃખ મજેથી ભગવ્યા વિના જાય જ નહિ. તે જ રીતે તેમના સાધુ પણ 8 સુખથી તે દૂર રહે છે પણ શકિત મુજબ કષ્ટ ભેગવે તે જ સાધુપણું સારી રીતે છે 8 જીવી શકે ?
તમને બધાને આ સંસારનું સુખ ભૂંડું લાગ્યું છે ? દુઃખ તમારાથી નથી ભેગ- 8 વાતું પણ ભોગવવા જેવું છે તેમ મનમાં થાય છે ખરૂં? આ સંસાર અસાર લાગ્યો છે ખરો? આ સંસાર અસાર છે તેમ ન લાગે તે આ મનુષ્યભવ દુર્લભ લાગે ખરો ? તમે બધા મજામાં છે તે ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્યભવ મળે છે માટે કે સુખની સામગ્રી છે ઘણી મળી છે માટે? શાત્રે કહ્યું છે કે–આ સંસાર અસાર સમાય નહિ, મનુષ્યપણું દુર્લભ છે. લાગે નહિ ત્યાં સુધી મનુષ્યપણામાં શું દુર્લભ છે તે સમજાય નહિ. આ જન્મ વિના 8
બીજા કેઈ જન્મ મેક્ષનું સાધન બની શકતું નથી માટે આ જન્મ દુલભ છે. દેવજન્મ છે છે પણ મોક્ષનું સીધું સાધન ન બની શકે, તેને પણ મોક્ષમાં જવા મનુષ્યમાં આવવું પડે. છે તો તમને બધાને આ મનુષ્ય જન્મ મળે તેને આનંદ છે ને? { આ સંસાર અસાર લાગે છે? સંસાર અસાર એટલે શું અસાર? આ સંસારનું સુખ છે
અસાર. કેમ ? આ સુખ જ આત્માને હાનિ કરનાર છે, પાયમાલ કરનાર છે, સીધા 8 છે નરક-તિયચમાં મોકલી આપનાર છે. પણ જે લકે કુળ-જાતિના સારા આચાર જીવતા * હોય, અનીતિ-અન્યાય-પ્રપંચાદિ પાપ ન સેવતા હોય, કદાચ કરવા પડે તે દુઃખ- ૨ ૧ પૂર્વક કરે તેવા જ સદ્દગતિમાં જાય. માટે જાતિ-કુળતી મહત્તા ગાવામાં આવી છે. છે પણ આજે તે કહે છે કે, જાતિ-કુળમાં જોવાનું શું? માણસમાં ઊંચ-નીચ શું? # ભગવાન કહી ગયા છે કે-“માનવમાં ઊંચ-નીચ હતા નથી આવાં ગપ્પાં આજે શરૂ છે
કર્યા છે તે પણ ભગવાનને નામે ! આજે તે ભગવાનના નામે કેવાં કેવાં અને કેટલાં જ { ગપ્પાં મરાય છે ? આ લોકેએ પચીશસે નિર્વાણ મહોત્સવ ઉજવી ભગવાનની છે