SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેથી તેનું મને દુઃખ છે.” આવો અનુપમ કારૂણ્યભાવ હતે જે શ્રોનાઓના હૃદયમાં સેંસર 8 5 ઊંડા દિલને ડોલાવી જતો હતો. તેમની અનુભવી નિર્મળ પ્રજ્ઞાને અનુપમ પ્રકાશ અનેકના = અંતઃકરણમાં અજવાળું કરી જ. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓશ્રીજીની ઉજવાતી દીક્ષાતિથિ પણ અનેકના હૈયામાં ધર્મભાવનાના અંકુરા જગાવતી હતી. તે પ્રસંગે બેધડક છે કહેતા કે-દીક્ષા ધર્મના અનુમંદનાના પ્રસંગે આટલા બધા લોકો ભેગા થાય માટે ભગ- 8 વાનના શાસનની દીક્ષા ધર્મ સમજાવવાની મને તક મળે માટે આ તિથિની ઉજવણીની 4 અનુમતિ આપું છું, જન્મતિથિની નહિ, આ પ્રસંગે તમે સી કમમાં કમ દીક્ષા ધર્મના પ્રેમી બનો તે આ પ્રસંગ ઉજવાયે સાર્થક કહેવાય !” આ હતી તેઓશ્રીજીના હૈયાની 8 છે સરળતા-નિખાલસતા ! તે પણ સ્વાર્થી કે તેનો ય લાભ લેવાનું ચૂકતા નહિ. છે સિદ્ધાન્તના સંરક્ષાણ સમયે તેઓશ્રીજીની શુરવીરતા જે ખીલી ઊઠતી તેનું ગુણગાન છે છે હજી પણ લોકમુખેથી સૂકાતું નથી. પણ તેનું ગુંજન કાનમાં પણ ગુંજયા જ કરે છે. છે અને હૃદય રડી ઉઠે છે કે-હવે આવી સિદ્ધાંતનિષ્ઠા કયારે જોવા મળશે ! સિદ્ધાન્ત છે પ્રિયતાનું પાન કેણ કરાવશે ! “મારાંસા વિનિમુત્તોડનુEાનં સર્વમારેત્ | मोक्षे भवे च सर्वत्र, निस्पृहो मुनिसत्तमः ।।" છે કેઈપણ જાતની આશંસાથી મુક્ત થઈ સઘળાંય ધર્માનુષ્ઠાનને આચારવું જોઇએ. 4 મેક્ષમાં અને સંસારમાં સર્વત્ર ઉત્તમમુનિ નિસ્પૃહ હોય છે. - આ નિસ્પૃહતા ગુણ તે તેઓશ્રીજીના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયે છે હતે. જેનું દર્શન સૌને થયું હતું. શાસ્ત્રમાં સાધુપણાના ગુણોનું જે વર્ણન આવે છે તેની ઝાંખી અનુપમ સાધુતાના ? સાધક આ પુણ્યપુરૂષમાં થતી હતી. છતાં પણ તેઓશ્રીજી માનતા કે-પૂર્વના મહાપુરુષની ! આગળ કાંઈ નથી. હજી તે આ સાધુપણાને અભ્યાસ છે.” આવા સુવિશાલ ગચ્છાધિપતિ છે પદે, શાસનના શિરતાજ ગણતાના હૈયાની લઘુતા હતી ! હે પરમકૃપાલે ! પરમગુરુદેવેશ! આપશ્રીજીના સાધુતાની સૌરભની પરિમલ અમ જેવા અબુધ અજ્ઞાન જીવના જીવનને પણ મહેકતી બનાવે અને સાધુપણાનો આદર્શ હંમેશા આંખ સામે રહ્યા કરે આજ્ઞા મુજબની આરાધના અને આરાધકભાવને પ્રેમ તથા 8 # વિરાધના અને વિરાધભાવની અટક હંમેશા રહ્યા કરે. તેવી દિવ્ય આશિષ વરસાવે ! છે સાધુપણાનું સુંદર પાલન કરી વહેલામાં વહેલા સંસારથી મુકત થઈ આત્માની અનંત ૧ અક્ષય ગુણલક્ષમીના ભાજન બનીએ તેવી આપશ્રીની હરહમેશની ભાવનાને સફળ કર- { વાનું અપૂર્વ બળ મળ્યા કરે તેવી કૃપા પણ વરસાવે. શાવે -૦
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy