SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ક ताई चिय विबुहाणं वसंणंसणिज्जाइं तह य जाइं व । तहिं चिय भणिआई, सम्मत्त-नाण-चरणाइं । - પંડિતજનેને માટે શ્રી સર્વજ્ઞ પરમાત્માએ પ્રરૂપેલાં તે વચને જ પ્રશંસનીય છે આ છે કે જે સાંભળવા ગ્ય છે. તેથી જ શ્રી સર્વજ્ઞ ભગવંતે કહેલ સમ્યક્ત્વ, જ્ઞાન અને ૨ ચારિત્ર પ્રશંસનીય છે.” છે આ જગતમાં ભગવાને બતાવેલ મોક્ષ માગ કે જે રત્નત્રયી રૂપ છે તે મોક્ષ માગ 3 8 ની આરાધના કરનારા કે તેની આરાધનાની સમુખ બનેલા આત્માઓ વિના જગતમાં છે કઈ જ પણ પ્રશંસનીય છે ખરું? નથી જ. આના ઉપરથી તે એ ફલિતાર્થ થાય છે ! કે જેમાં રાત્રી રૂપ મિક્ષ માર્ગની પુષ્ટિ પણ ન થતી હોય, એ પ્રશંસા ગુણ નથી ! પણ ગુણભાસ છે અનેકને ઉન્માર્ગે દેરી જનાર છે. - જે આત્માઓ જીભ મલી છે તે વિવેક કર્યા વિના ગમે તેની “ભાટાઈ કરે અને આ છે પિતાનું “ઉપબૃહક” માને તેઓ તે ખરેખર વિડંબક છે. પોતાને બધા સારા કહે માટે છે કે ગમે તેની ગમે તેવી પ્રશંસા કરનારા સ્વ–પર અનેકના હિતના જ ઘાતક છે ને? . છેઆજે તે ગુણ પ્રશંસાના નામે જગતમાં જે રીતનો જુલમ થઈ રહ્યો છે જે અનર્થ છે છે સર્જાય છે તેથી તો મેક્ષ માર્ગથી પરાગમુખ બનીને ઘણા લોકે ધર્મના નામે જ છે છે અધર્મમાં ઘણાને જોડી રહ્યા છે. જેની પ્રશંસાથી ધર્મધન પણ લુંટાઈ જાય તેવી પ્રશંસા છે { કરાય ખરી? માટે પ્રશંસા એગ્યની પણ પ્રશંસા કરતા કોઈ પણ મિથ્યામતને પુષ્ટિ 8 ન મળે તેની કાળજી રાખવી જોઈએ. છે જે આત્માઓને મોક્ષ માગ રૂ૫ રત્નત્રયી ઉપર જ સાચે પ્રેમ હોય તેવા જ છે 8 વાસ્તવિક રીતે વિવેક પૂવર્ક કરવા યોગ્યની જ પ્રશંસા કરી અનેક ને સર્ભાગે ડે. છે { આવી વિવેક દષ્ટિ સૌ કેઈ કેળવે તે જ ભાવના. T -પ્રજ્ઞાંગ છે
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy