________________
Fri
0
0
0
0
0
0
મૈં
.
0
0
0
0
0
0.
.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
.
C
.
Reg. No. G/SEN 84
-
200
-
સ્વ ૫.૫ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
જેને સ’સાર ગમે તે સંસારી જીવ સાધુ હોય તે સાધુ નથી, શ્રાવક શ્રાવક નથી અને ધર્મ કરતા હાય તો પણ ધી નથી.
અન"તજ્ઞાનીએ ફરમાવે છે કે, જે જીવ નવકાર મંત્રને ગણનારો, સાચા ભાવે ગણુનારા હોય તે તે આ સ’સારથી ઉભગેલા હાય, મેાક્ષની જ તાલાવેલી હાય, આ શરીરને સાચવવુ' પડે તે સાચવે પણ સાચવવા જેવું માને નહિ; કમનશીબે ધન મેળવવાની આવશ્યકતા ઉભી થાય તે ધન મેળવે પણ ધન મેળવવા જેવુ માને નહિ, સ્વાથી કુટુંબને પાળે પણ સ્વાથી કુટુંબમાં રહેવા જેવું નહિ જ
આ વાત )
તેની છાતીમાં લખાયેલી જ હાય.
0
0
હાય તો તે
0
આ બે
એ
વિષયની પરવશતા અને કષાયની આધીનતા તે જ ખરેખરા સસાર છે. અવગુણા જ જીવને નાલાયક-હિ સક—જૂઠા-ચારટા-બદમાશ બનાવે છે, સુખે જીવવા દેતા નથી, સુખે મરવા દેતા નથી અને મનુષ્ય જન્મને નિષ્ફળ બનાવી અને'તકાળ સુધી દુ:ખની ગર્તામાં જીવને ભટકવા મોકલી આપે છે.
0
શાસ્ત્ર કહ્યું છે કે શરીરના સુખની ચિંતા કરનાર સુખશીલીયા જીવ છે તેના માટે સદ્ગતિ સુલભ છે.
'
તપસ્વી જ તેનુ નામ જેને ખાવાપીવાની મજાના દ્વેષ જ હાય. જે ખાવા-પીવાના આ
રાગી હોય તેના તપમાં કાંઇ માલ ન હોય. તેના તપ તેની ખેતી કરે, શાસનની ફજેતી કરે છે અને અનેકાને અધમ પમાડે.
0
શ્રી જિનેશ્વરદેવના દર્શન-પૂજન પેાતાના સ્વાર્થ માટે કરે તેને માટે દુર્ગતિ સુલભ છે. • શ્રી જિનેશ્વરદેવ શું છે, શ્રી જિનેશ્વરદેવ આપણુ માટે શું કહી ગયા છે તે જાણે અને શ્રી જિનેશ્વરદેવના સધ કેવા હોય, તે સંઘમાં રહેવુ હોય તે મારે કેવા થવુ' ( જોઈએ આ જે જાણે તેના માટે સદ્ગતિ સુલભ છે.
0
co
ooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” ફાન : ૨૪૫૪૬