________________
તે શી આશા રખાય ? જેને ધર્મ જાણવાની ઈચ્છા નથી તેને સાચા ભાવે સાધુના વેગની છે [ પણ જરૂર નથી તમને સાધુને ખપ શું છે?
સમ્યક્ત્વ પામવું હોય તે આ સંસારનું સુખ ભૂંડું લગાડવું જ પડે. સંસારમાં સુખ ન હોત તે કેઈ જીવ સંસારમાં રહેતા નહિ, બધા મિલે જાત, પણ આજના ધર્મ કરનારાને ધર્મ જાણવાની ઈચ્છા નથી. કારણ? મોક્ષે જવું નથી. સંસારના સુખમાં કીડાની માફક ફસાય છે. તે માટે પાપ કરવા તૈયાર છે. દુઃખ આવે તો રેવું છે .
પણ દુખ શાથી આવ્યું તે વિચાર કરવો નથી. બધાને પાપ કરવા છે પણ દુઃખ = પર જોઈતું નથી. વગર ભણે, ભગવાનને અને સાધુને હાથ જોડીએ તે પરીક્ષામાં પાસ થઈ છે જ જઈએ- આ માન્યતા ખેટી છે. વગર ભણેલે પાસ થાય તે અકસ્માત કહેવાય કે છે વાસ્તવિક? પાપ કરવા છતાં દુઃખ નથી જોઈતું, તે માટે ભગવાનના દર્શન-પૂજન કરે છે તેને ધર્મ કર્યો કહેવાય ! પણ અધૂરી અને ઊંધી સમજ, આત્માને ધર્મ જાણવાની ! આ ઈછા જ થવા દેતી નથી.
આત્મા શું, મેક્ષ પુણ્ય-પાપ શું તે જાતા નથી તેનું દુઃખ ? છે તમે બધા ધર્મ જાણતા નથી તેનું દુઃખ છે? હું દુનિયાનું બધું જ જાણું અને ધર્મ જ ન જાણું, 8
મારી વર્તમાનમાં શું હાલત છે તે ન જાણું અને હું મરી જાઉ તે કયાં જાઉં ? મારે 8 કામ એવા છે કે દુર્ગતિમાં જ જવું પડે. પુણ્ય કર્યું તે અહીં આવ્યો છું, પાપ કરું મેં છે તે ફરી આવે મનુષ્ય ભવ પણ ન મળે તે ન સમજુ તે ચાલે? મારા જેવો માણસ 3 આટલે હોંશિયાર ગણાતે, અનેકને ઠગે તેવો તેને હજી મોક્ષની ઈચ્છા નથી થતી તે 4 હું ખરેખર પામર છું” આવું આવું તમને થાય છે ખરું ? તમે બધા સાંભળતા સાંભ- R ળતા આવા વિચારતા ન થાય તે મારી વાત અડે શી રીતે? સારા ભાવે વ્યાખ્યાન
સાંભળવાની ઈચ્છાથી આવતું હોય અને તેને રસ્તામાં એકસીડન્ટ થાય અને મરે તો ય છે. સદ્દગતિમાં જાય!
- વ્યાખ્યાનમાં જઈશ તો ધર્મ જાણવા મળશે. ધર્મ ગમશે અને અધમ નહિ કે ગમે પછી અધર્મ છોડવાનું અને ધર્મ કરવાનું સામર્થ્ય કેળવીશ. ઘર-પેઢી ચલાવવા છે છે તે ધર્મ નહિ પણ અધર્મ છે તેમ મનમાં છે? આવું સાંભળતાં સાંભળતાં ઘર ચલાવઆ વાનું પાપ કયારે છૂટે તેમ મનમાં થાય છે ને? અહીં આવે, સાંભળો અને ઘરે જાવ 8 છે તે પછી આના આ જ વિચારો મનમાં ઘૂમે છે ને ? વેપારીને, ઘેર જાય તે ય રાગજમાં { પૈસાના જ વિચાર ઘૂમતા હોય, માં રોગીને રોગી રહેતું હોય તે ય ઇચ્છા તે નિરંગી આ થવાની જ હોય તેમ ધર્મ સમજો તે ઈચ્છા પલટાય નહિ! ધમ સમજેલ જીવ સંસારમાં ! ને બેઠો હૈય, સંસારની પ્રવૃત્તિ પણ કરતે હોય તે પણ તેની નિજ રા ચાલુ જ હોય.
“ હજી મને અધમ કરતાં કંપારી નથી આવતી, ધર્મ કરવાનું મન છે 1 થતું નથી, ધર્મ દેખાવનો જ કરું છું” આવું દુઃખ હોય તેવા પણ જીવ સારા છે છે. તેવો જીવ પેઢી ઉપર બેઠા હોય, ઘરનું કામ કરતું હોય તો ય નિર્જરા કરે !