SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ पावाओ विणियत्ती पव्वत्तणा तह य कुसलपक्खम्मि । . विणयस्स य पडिवत्ती तिनिवि नाणे समप्पंति ॥१।। પાપથી પાછા ફર્યું, જે કઈ કલ્યાણકારી માગી હોય તેમાં જ પ્રવૃત્તિ કરવી અને . વિનયગુણ બરાબર આત્મસાત થયા હોયઆ ત્રણ ગુણ સમ્યફ જ્ઞાનથી આત્મામાં પેદા છે તે થાય છે. ખરેખર અનંતજ્ઞાનીઓએ કેટલી સુંદર વાત આમાં કહી દીધી છે. આત્મા જ્ઞાની છે A બન્યા હોય તે કેવો ઉત્તમ બને તે આમાંથી સમજાય છે. જ્ઞાનિઓ તે કહે છે કે જેને આખા સંસાર ઉપર ઉદ્વેગ પેદા ન થયે હોય અને આ છે મોક્ષની ઈચ્છા પણ પેદા ન થઈ હોય તે જીવ કદાચ પાપ ન કરતું હોય તે ય છે પાપી જ છે. તે પાપ કેમ નથી કરતો ? તેની પાસે શકિત નથી સંયે નથી કે સામગ્રી નથી. બાકી પાપ કરવાનું મન પૂરેપૂરું છે. જેને પાપનું મન પૂરેપૂરૂં હોય તે છે. પાપ ન કરે તે પણ પાપ કહેવાય છે. આ સંસાર ખુદ પાપ છે કેમકે વિષયની પરાધીનતા અને કષાયની આધીનતા તે જ છે સંસાર છે. તે બેને લઈને જ બધા પાપો મજા કરે છે. આ બે પાપથી બચવાનું જેનું જ આ મન હોય તેનું નામ જ જ્ઞાની! આ બે પાપની પુષ્ટિ માટે વધુ સારી રીતે કરાય તે છે. માટે ભણે તે મેટામાં મોટે અજ્ઞાની કહેવાય ! આ વિષય-કષાયના રાગે મારા આત્માને જે પામર બનાવ્યું છે કે વર્ણન ન . છે થાય આ બે પાપોના નાશ માટે જેટલી પ્રવૃત્તિ કરે તે બધી કુશલ પક્ષની પ્રવૃત્તિ કહે છે. ૬ વાય. તેવા આત્મામાં વિનય તે સ્વાભાવિક આવી જાય. શાત્રે તે વિનયને જ સાધવાચાર કહ્યો છે. જયાં નમવાનું હોય ત્યાં જ નમવું છે. છે તેનું નામ જેમ વિનય છે તેમ જ્યાં નમવા જેવું ન હોય ત્યાં ન જ નમવું તેનું 8 8 નામ પણ વિનય છે. આમા ઉપરના કર્મોને દૂર કરે તેનું નામ પણ વિનય છે. $. વાસ્તવિક જ્ઞાનીને ધર્મમાં જ પ્રેમ હોય, પાપ ઉપર ભારોભાર તિરસ્કાર હોય, છે 8 કુશલ પક્ષમાં જ પ્રવૃત્તિ હોય, સર્વત્ર વિનયનું પાલન જ કરે. આ ત્રણ ગુણને પામવા | ઉજમાળ બને તેને જ જ્ઞાન સમ્યફ રૂપે પરિણામ પામે બાકીનાનું જ્ઞાન મિથ્યા જ છે કહેવાય. આત્માના જ્ઞાનને સમ્યફ બનાવવા પ્રયત્ન કરી, પિતાની પ્રજ્ઞાને નિર્મલ બનાવી છે સમાગે તે જ ભાવના. A
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy