________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84
අපපපපපපපපපපපපපපපපපපපපා
| ITS T U $
NOW સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
පපපපපපපපපපපපපපපපපපපපපපප4
છે . શ્રી જિનેશ્વર દેવને ધર્મ મેક્ષની રૂચિ માગે છે અને મોક્ષની રૂચિ સંસારની આ અરૂચિ માગે છે સંસારની અરૂચિ સુખ પર દ્વેષ માગે છે. 9 ૦ આજે જૈનકુળમાં તે અજેનને વટલાવે તેવા પાકયા છે, એવા અજેને છે કે જે છે 0 માંસ ખાતા ગભરાય છે અને એવા જૈને છે કે જે માંસ પકાવી એ ખાય છે. 9 છે. જેને મેક્ષ ન જોઈતું હોય તેના માટે આ મનુષ જનમ જેવો એક પણ ખરાબ કે ,
જનમ નથી, - સામાન્ય આસ્તિક તેનું નામ કે જે પરલેકને વિચાર કરે. જે પરલોકને વિચાર કરે છે તે તેને આલોક સારે જ હોય. તમને આ વિચાર નથી માટે આલોક ભંડે છે. તે
સુખમાં આનંદ કરે તેને માટે દુર્ગતિ નકકી છે. દુઃખમાં આનંદ કરે તેને માટે છે સદગતિ નક્કી છે. આર્યદેશના માન અનીતિથી શ્રીમંત થવું તેના કરતાં લખું ખાવું તેને માનવતા છે માનતા...! અને આજે ગમે તે રીતે શ્રીમંત થવું તેને નાગરિકતા માને છે. તે તેને લઈને આજે નગર નરક જેવા છે. મોટા મોટા બંગલા જેલખાનાં જેવા છે. આ
ગામડાં પાયમાલ થયા છે અને સારા માણસને રહેવાની જગ્યા નથી.' 9. શાત્રે કહ્યું છે કે – શરીરના, ધનના અને તે માટે સ્વાથી કુટુંબના પ્રેમી તે બધાં /
સંસારમાં રખડવા માટે જ સર્જાયા છે. તેમના માટે નરક-તિર્યંચ બેજ ગતિ છે. તે ૦ દુઃખમાં ભગવાનને એટલા માટે યાદ કરવાના છે કે – “હે ભગવાન ! ભૂતકાળમાં : 0 મેં તાર આજ્ઞા પાળી નહિ હોય. ઘણું ખરાબ કામ કર્યા હશે તેની સજા રૂપે છે 0 આ દુઃખ આવ્યું છે તે આ દુ:ખ સહન કરવાની શક્તિ આપ.” 0 ૦ ખોટા કામ કરતાં જેને હાથ કંપે – હૈયું કરે અને સારા કામ કરવા બધા અંગે આ તે તૈયાર હોય તેનું નામ સમજુ માણસ!
පපපපපපපං උපපාපපපපපපපපපපපුද જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
c/. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજ્ય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું નઃ ૨૪૫૪૬
අපූපපපපපපපපපපපපපපපුපර්