________________
1 મન થશે નહિ. અને તે પણ સમજી જશે. કે આ લેકે મેક્ષના જ અથી છે. આ છે 3 બધાને સંસારના સુખ ગમતા જ નથી, વિષય-કષાયના સુખ ગમતા નથી. તમે આ રીતે 4 પૂછતા થશે તે સાધુ બગડયા હશે તે પણ સુધરી જશે. પછી કેઈ સાધુની તાકાત નથી કે તમારી આગળ સંસારની વાત કરી શકે. સંસારના સુખ માટે ધર્મ કરાય છે તેમ કહી શકે !
તમે કહે કે – હવે અમારે એક દિવસ એ નહિ જાય કે ઝટ મોક્ષે જવું છે તે છે યાદ ન આવે. આ રીતે તમે દરરોજ મને યાદ કરતા થાવ, તેને મેળવવાના ઉપાય છે તે જાણવા માંડો અને જાણ્યા પછી શક્તિ મુજબ તેના પ્રયત્નો કરી તે ધીમે ધીમે સંપૂર્ણ ! { પ્રયત્ન થશે ને વહેલામાં વહેલી મુક્તિ પ્રાપ્ત થશે સૌ આ રીતે સમજીને મોક્ષને માટે તે જ યત્ન કરે અને સાધુને ભેગા થાય તે તેમને પણ તેનાજ ઉપાયે પૂછે અને વહેલામાં 8 વહેલા મુક્તિ પદને પામે. એજ શુભાભિલાષા.
સંત-વચન-સોહામણું
એ પણ એક-પક્ષ-માંજ-છે. કેઈપણ ગચ્છ પક્ષ કે વાડાને મોહ અમને નથી અને બંધન પણ નથી એમ ન ર બેલનારા પણ એક જાતનાં વાડામાંજ પુરાયેલા છે. અને એક જાતના પક્ષમાં જ છે. 8
| નરકે-લઈ–જાય છે. શાસ્ત્ર-સત્ય-અને સિદ્ધાંતને નેવે મૂકીને જે કઈ પ્રવૃતિ કરવામાં આવે છે તે છે. છે તમામે તમામ પ્રવૃતિ, મહાનમાં મહાન આત્માઓને પણ નરકગતિ યેલઈ જનારી સાબિત છે & થાય છે.
" પૂજ્ય મુનિરાજ શ્રી વિનીતસેનવિજયજી મ. 4
(શ્રી વિશ્વદીપ)
શિહેર,
- જૈન શાસનનું લવાજમ અમદાવાદમાં ભરવાનું સ્થળ – જયંતિલાલ ત્રિભોવનદાસ સંઘવી | મુકુંદભાઇ રમણલાલ શાહ શ્રી મહાવીર સ્ટેપ્સ
ધરતી ટેક્ષટાઈલસ ૨૬૮૧ ફુવારા બજાર,
૨-વૃંદાવન સેપીંગ સેન્ટર ગાંધી રોડ, અમદાવાદ
પાનકોર નાકા, અમદાવાદ-૧ ફેન : ૩૪૦૨૯૧
| ફેન રેસી. ૪૧૪ર૪ર ઓ. ૩૫૭૯૯