________________
વર્ષ ૪ અંક ૧૮૫૧૯ ] સંયમ અનુમોદન મહત્સવ વિશેષાંક : : ૫૪૭
– અકીલા –(૬) તા. ૨૮ : જૈન ધર્મના ગચ્છાધીપતિ સવ, પ. પૂ. આ. કે. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ૭૯ વર્ષના સંયમ ધર્મ દરમ્યાન થયેલ આરાધના ધર્મ પ્રભાવના અને ધર્મ રક્ષાના કાર્યોની અનમેદનાથે અહીના વર્ધમાનનગર જૈન દેરાસરમાં પૂ. આ. દેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં ભવ્યાતીત મહોત્સવ ચાલી રહ્યો છે. ચતુર્વિધ સંઘમાં જૈન શાસનની પ્રભાવના થઈ રહી છે. તપ અને ત્યાગના તેરણું બંધાયા છે. મહોત્સવની ઉજવણી જાણે મોતીડાના મે વરસતા હોય તેવા આનંદ-મંગલ વચ્ચે થઈ રહી છે.
આ મહત્સવમાં સમગ્ર દેરાસર અને દેરાસરમાં જવાના માર્ગો ધજા-પતાકાઓથી શણગાયા છે. શિખરબંધ મંદિરને રંગબેરંગી લાઈટથી ઝળહળતું કરાયું છે. સવાર-સાંજ શરણાઈ અને હેલના મંગલ સૂરેથી સમગ્ર મહોત્સવને મઢી લેવાયેલ છે.
સવારથી જીતેન્દ્રભકિત, સ્નાત્રપૂજા, મધુર કંઠે ચૈત્યવંદનમાં ગવાતા સ્તવને અને ઉપાશ્રયમાં બીરાજતા પૂ. ગુરૂભગવંતેના મંગલ વ્યાખ્યાને સમગ વાતાવરણને ભકિતમય બનાવી રહેલ છે. અને જિનભકિતમાં શ્રાવક અને શ્રાવિકાઓ ભજઈ રહ્યા છે.
પૂજ્યપાદ સ્વ. આચાર્યદેવ ગચ્છાધિપતિ શાસન સમ્રાટ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના ૭૯ વર્ષના સંયમધર્મ દરમ્યાન થયેલ ધર્મ આરાધનાની અનુમોદનાથે વર્ધમાનનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંધ ટ્રસ્ટ અને મહોત્સવ સમિતિ દ્વારા આ ભવ્યત્સવ આયોજીત થયેલ છે.
આ મહોત્સવ દરમ્યાન દેરાસરમાં રવ, આચાર્યદેવના જીવનને આવરી લેતી કલાત્મક રંગોળીઓ, શત્રુંજય મહાતીર્થની રચના, ભગવાન મહાવીર પરના ઉપસર્ગોની પ્રતિમાઓ
( પાન ૫૪૨ નું ચાલુ )
–જાહેરમાં નિયમ લેવાથી તેમાં દહીપાંચતિથિ લિલવી ખાવી નહિ કે કરણ આવે છે. સુધારવી નહિ ૦ બાર મહિને અમૂક -પેથડશાહ શેઠને ભિમ શેઠે પાઘડી રકમ વૈયાવચમાં વાપરવી ૦ બાર મોકલી તેનાં રોજ દર્શન કરતા હતા. મહિને સાત ક્ષેત્રમાં અમૂક દાન કરવું
- - -પ્રભાવના આપનાર લેનાર બને ૦ નિત્ય નવકારશી કરવી.
પુણ્યશાળી બને છે. - મોક્ષ પ્રાપ્તિ માટે જ ધર્મ આરાધના -કુમારપાળ મહારાજાએ સંઘ કાઢયે કરવી.
રેતી અને ઝાડને પગે લાગતા.