SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અંક ૧૮+૧૯] સયમ અનુમેદન મહેાત્સવ વિશેષાંક : મંદ આપણા નબળા ભાઇએ તરફ મદદની લાગણી જાગે તેવું વાતાવરણ વર્ધમાનનગર ખાતે ચાલી રહેલ જિન ભક્તિ મહોત્સવ સ્થળે ખડુ` થયુ` છે.. જિન ભક્તિ મહેłત્સવ સ્વ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મ ના સચમી જીવનના કાર્યાના અનુમાદનાર્થ ઉજવાઇ રહ્યો છે જે ખરેખર તા નિમિત માત્ર છે. વાસ્તવમાં આ ઉત્સવમાં સકલ વિશ્વના કલ્યાણ માટેના શુભ સંકલ્પ ઉત્પન્ન થાય છે. જેના હૈયામાં કરૂણા, કામળતા, દયા, પ્રેમ અને વાત્સલ્યની ઉણપ હોય તેવા લેાકેાએ ‘મહેાત્સવ'માં એક લટાર મારવા જેવી છે. તેમનુ હૃદય, સંવેદનશીલ હશે તા પરિવર્તન થવાની પુરી તક છે! : ૫૪૫ શહેરના મહેાત્સવની ઉજવણીના એક ભાગ રૂપે શહેરના અનાથાશ્રમે અને અપ’ગ શાળાએમાંના બાળકાના મીઠા ભાજન પીરસીને વ્હાલ વરસાવવાની નેમ છે, તેા સેંકડા ગરીબેને મફ્ત કપડા આપીને અંગ ઢાંકવાનુ આયેાજન પણ છે. માનવ સેવા એજ પ્રભુ સેવા છે એનેા તાદૃશ અમલ આથી વિશેષ બીજો શા હાઇ શકે? મહાત્સવના આયેાજકાએ શહેરના સમૃદ્ધ અને સજજન નારિકા સમક્ષ એવી ટહેલ નાંખી છે કે, ‘રાથસ આઉટ એક્ ડેઇટ' થયેલ કપડા ખીજાને ‘અપ ટુ ડેઇટ' બનાવી શકે છે. માટે ઉદારતાપૂર્વક જુના કપડા આપીને દરેક જીવને આપણા માનવાની તક ઝડપીં લે. ૫રમાર્થાંનાં કાર્યાંથી શાભતા આ ધાર્મિક મહાત્સવની પૂર્ણાહુતિ આગામી તારીખ ૧-૧૦-૯૧ ને મંગળવારના રાજ થશે. તે દિવસે શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. ની ૯૮ મી આળી પૂર્ણ થાય છે તેના પારણા થશે. તેમજ શહેરના સમસ્ત જૈન મ`દિશમાં પ્રભુજીની ભારે આંગી થશે. આ દિવસે વમાનનગરના દેરાસરે મહાપૂજા થશે તથા આખું જિનમંદિર ભવ્ય રીતે શણગરવામાં આવશે. -: -: ફુલછાબ (૪) પરમશાસન પ્રભાવક જૈન શાસનના અજોડ આચાર્ય પૂ. આ. દૈવ શ્રી રામચ'દ્રસૂરીશ્ર્વરજી મહારાજના ૭૯ વર્ષીના સયમ જીવનના અનુમાદનાર્થે વધમાનનગરની અંદર પ. પૂ. આ. દેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં દશ હજારથી વધુ સા`િક ભાઇબેનેનું બહુમાનપૂર્વક ભાવાલ્લાસપૂર્ણાંક સ્વાગત સાથે દૂધથી પગ ધાવાના લાભ શ્રી પ્રાણલાલ ભુકરભાઈ પરિવારે લીધેલ. ઉંચામાં ઉંચી વાનગીએ દ્વારા જમણુ આપવામાં આવ્યું હતું. આવા વિશિષ્ટ ભેજન પ્રસંગે પણ મનને નિયત્રણ કરી આયંબીલ, ઉપવાસ, એકાસણા, બેસણા કરનાર આરાધક ભાઇબેનાને રૂા. ૨૫ આપી બહુમાન કરાયુ' હતુ.. ગરીબેને પેટ ભરીને ભાજન આપવામાં આવ્યા હતા. અષ્ટોતરી સ્નાત્ર તથા શાંતિ કળશ, આરતી, મંગળ દીવાની રેકા ઉછામણી થઇ હતી.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy