________________
૫૨૪ : પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રે સૂ મ. સા.ના [ શ્રી જૈન શાસન (અઠવાડિક) નહી. સિદ્ધાંતની ખાંધ છેડમાં તેમનુ વલણ એવું હતું કે એ કાઈ ભવમાંય કાઇને નમતું નહિં જોખે.
૦ નૂતન બાળમુનિઓના લાચ સ્વય. કરતાં એવી ચિવટથી કરે કે બાળ મુનિને આનંદ થાય અને લાચ પૂર્ણ થઇ જાય. સાધુ ભગવંતને કપડાં પહેરાવવામાં પણ ઢાંશિયાર હતા. બાળ મુનિને પ્રેમ-વાત્સલ્ય આપતા જાય. મહામુનિના સરસ દૃષ્ટાંતા કહે. કેવુ` સહન કર્યુ પૂર્વના મહાપુરૂષોએ આપણે તેમના જેવા બનવાનુ છે. કહી તેના હૈયામાં પરિસહ હસતા હસતા સહન કરવા જોઇએ. તે વાતને વણી દેતા. વૈરાગ્યની જાત વધુ તેજ બનાવતા.
આમ
૦ એક વખત રાજસ્થાનમાં તબિયતની પ્રતિકુળતાને કારણે ખીચડી વાપરવી પડે. તેમ હતી. ખીચડી આવી પણ બરાબર બનેલી ન હતી. શિષ્યેાએ કહ્યું સાહેબ, ફી લઇ આવુ. ત્યારે પૂ.શ્રી બાલ્યા કાદવમાં કાદવ નાખવાના છે. પેટમાં વિશ ભરી છે તેમા પધરાવાનુ છે. આહાર સજ્ઞાને પોષવા આ જીવન નથી પણ જિતવા માટે છે,
૦ તેઓ વાર વાર કહેતાં જે આત્માએ સુંદર સયમ પાળવુ હોય તેને આહાર, વિભૂષા વજ્રની ટાપટીપ અને આંખાને ખરાખર કબજામાં લેવી જોઇએ. પરસ્ત્રી સામે નજર મિલાવીને જોવુ' જોઇએ નહિ. જેમ મધ્યાન્હ ધેમ ધખતાં સૂર્ય સામે દૃષ્ટિ પડે ને પાછી ખે‘ચી લઈએ તેમ ખે`ચી લેવી જોઇએ. આવા જ આત્માએ સુંદર જીવનના આનંદ માણી શકે છે. શરીર એ ભય'કર છે. શરીરના કારણે જ માટા ભાગના પાપે જન્મે છે. શરીર ધર્મ કરવાનુ સાધન છે. તેનાથી ભુડા કામેા કરશેા તા ભુ'ડા કર્મી બધાશે. ભવમાં રખડી મરશેા. કાઇનુ ચાલશે નહિ.
૦ તેઓશ્રીના પ્રકાશિત લગભગ ૨૫૦ જેટલાં પુસ્તકા છે. તેમાં રામાયણમાં સંસ્કૃતિના આદશ સાત ભાગ, જૈન રામાયણ, શ્રાદ્ધ ગુણુ દન, પતન અને પુનરુત્થાન વિગેરે જોરદાર છે. તેમના પુસ્તકા વાંચીને પણ કઇકના જીવન પલટાઇ ગયા છે. તેઓના પ્રવચને વાંચતા એમ લાગે કે તેઓશ્રી આપણી સામે જ બેઠા છે. વારવાર વાંચવાનુ મન થાય તેવા છે. જયારે તે રામાયણ ઉપર પ્રવચન કરતા ત્યારે જૈન-જૈનેતરા
જ્યાં હૈ। ત્યાંથી કૃપા આશીષ વર્ષાવે...
અમારા મસ્તકના મુગઢ સમા, અમારા હૈયાના હાર સમા, અમારા આંખેાના તારા સમાન, અમારા કાનના કુંડલ સમાન, અમારા સુખના મેાતી સમાન, હું પરાપકારી મહાપુરૂષ, જયા હો ત્યાંથી આશીષ વરસાવજો...
૫. પૂ, આ. ૐ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. અમારા હું યામા સદા જીવંત રહેા.