________________
ધર્મની બાબતમાં ત્રિભુવન જે કહે તે માન્ય રહેતું. (સંસારી નામ ત્રિભુવન હતુ)
તેમના કુટુંબીઓએ છાપામાં જાહેરાત આપી હતી કે કેઈએ અમારા ત્રિભુવનને ? દીક્ષા આપવી નહિ. નહિતર કાયદેસર પગલાં લેવાશે.
તેમણે ભાગી જઈ દીક્ષા લીધી. ત્રિભુવન નામ સાર્થક કર્યું. ત્રણ લોકમાં પૂજય બની ગયા,
દીક્ષા પછી પહેલા વર્ષથી જ વ્યાખ્યાન કરવા ગુરુએ બેસાડયા. ટુંક સમયમાં તે જબરજસ્ત વ્યાખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ થઈ ગયા. - તેઓના કેટલાંય શિષ્યો મિલ માલિકે, ડોકટરો, વકિલ, એન્જનીયર છે. તેઓને ઘણી વખત કેર્ટમાં જવું પડયું પણ તમામ કેસમાં તેઓની ઝળહળતી જીત થઈ છે. 8
તેઓએ શાસ્ત્રીય સત્યના રક્ષણ માટે જીવનભર ઝઝુમવું પડયું છે. ૯૬ વર્ષનું છે જીવન જીવ્યા તે ૯૬ વર્ષ સુધી લખીએ તે પુરૂ થાય તેમ નથી.
વિશ્વના સર્વ જીવને ધર્મ પમાડવાની તેમની ભાવના હતી. ગમે તેવા પ્રસંગોમાં છે. તેમની ચિત્તપસનતા બગડતી નહિ છે કરોડે માનવીઓના હયામાં વસી ગયા હતા. તેમની સમશાન યાત્રામાં પણ ત્રણ છે ૨ લાખ માણસ જેડાયું હતું. # વિરલ વિભૂતિ હતા. જીવનભર જૈન શાસનને જયજયકાર મચાવ્યા. છે. છે ઉપધાન, ઉજમણું, દીક્ષાઓ, છરિપાલિત સંઘ, અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાએ, 8 ખૂબ જ થયાં. છે. તેઓ જ્યાં જ્યાં વિચર્યા, ચાતુર્માસ કર્યા ત્યાં આરાધના પ્રભાવનાની રેલમછેલ થતી. આ
તેઓના જીવનના ગુણે ક્ષણે ક્ષણે યાદ કરીએ તો પણ આપણા કર્મો બળી જાય. જિનભક્તિ, સ્વાધ્યાય પ્રેમ, વાત્સલ્ય, શાસ્ત્રો ઉપર અવિહડ રાગ, અલ્પ આહાર. શત્રુંજય તીર્થની ૯ યાત્રા કરી. તમામ પ્રતિમાને ત્રણ ત્રણ ખમાસણ પૂર્ણ આપ્યા. તેમની સામે તુલનામાં આવે તેવા કોઈ આચાર્ય જોવા મળ્યા નથી. તેમનું અહિત ચિંતે કે અવર્ણવાદ બોલે તેવા છે પ્રત્યે પણ અપાર કરૂણા હતી.
તેમની સભા તેડવા આવેલા, હેરાન કરવા આવેલા, તેમનું પ્રવચન સાંભળી તેમનું મુખારવિંદ જોઈ પલટાઈ ગયાના સેંકડે બનાવે છે.
અમદાવાદ ભદ્રકાળી માતાના મંદિરમાં બેકડે વધેરાતે હતો તે બંધ કરાવ્યા.
તેમના જીવન દરમ્યાન અબજો રૂપિયા ધર્માદા પાછળ ખર્ચ થયે તેમણે કદી કેઈને તે કહ્યું નહોતું તમે અહિં ખર્ચ કરો.તેમનો ઉપદેશ એ લાગી જતે કે પૂણ્યવાન ૨ સ્વયં સદ્દવ્ય કરતા.
તેઓનાં શિષ્યો પ્રશિષ્યોને ભણવા, તપ-ત્યાગ કરવા, આરાધના કરવા કહેવું છે રે પડતું નહિ, તેમનું મુખારવિંદ અદશ્ય પ્રેરણાઓ શિષ્યને પ્રેરતું.