SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. No. G/SEN 84 පපපපපපපපපපපපපපපපපපපපපං ક પ ર મ લ કા *පපපපපපපපපපපපපපපපපපපපපපපප8 + સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા + ૦ મારે અહી'થી દુર્ગતિમાં નથી જવું પણ સદગતિમાં જવું છે એવી જીવતી જાગતી 0 ભાવના આજે ઘણા જીવમાં નથી. પુણ્યના યોગે સારી ગતિમાં આવ્યો છું અને હવે છે , મારે સારી ગતિમાં જ જવું છે આવુ બેલનારા જીવ જોઈએ છીએ. આવી રીતિએ 01 સદ્દગતિ ઝંખનારે કદી મજેથી પાપ કરે ? સમકિતીને સુખની ઈચ્છા પાપ રૂપ લાગે. તેને એમ જ હોય કે આ સુખની ઇરછા મને દુઃખી કરે, હેરાન કરે, મારી પાસે પાપ કરા અને મને સંસારમાં ભટકાવે. સુખની ઇચ્છા પા૫ના ઉદયથી થાય તે પાપરૂપ છે અને તેનાથી પાપને જ બંધ 1 થાય, દુઃખમય સંસારમાં જેટલાં દુઃખ છે તે વેઠતાં આવડે તેને મેક્ષ થાય અને સંસા- 1 ૨માં જે સુખ મળે તે છોડતાં આવડે અને કદાચ છોડાય નહિ અને રહેવું પડે 1 તે રહેતા આવડે એવા જીવને મોક્ષ થાય. જેણે મેક્ષ સાર માન્યો હોય તેને કે પુણ્યના ભેગે સુખની સામગ્રી મળી જાય તે પણ તેનું ચાલે તે ફેંકી જ દે અને કે રહેવું પડે તો મહેમાનની માફક જ રહે. શાસ્ત્ર કહેલ ઘણી વાતે ઘણાંને બેસી છે જાય પણ તે હૈયાને અડે નહિ એટલે તે નાસ્તિકનો નાસ્તિક જ રહે. . પરલકની વાત બુદ્ધિગમ્ય છે ને ? તે હું યામાં બેઠી છે ? પાપ કરતાં ઝટ દુગતિ યાદ આવે અને પુણ્યના કામે ઝટ કરવાનું મન થાય તેવું છે ? દુઃખમય સંસા- ક ૨માં દુઃખ આવે તેમાં કાંઈ નવાઈ ? પુણ્યના પ્રતાપે સદ્દગતિ મળે તે વાત હ યામાં ? બેઠી નથી ને ? તમે લેમ ધમ કરતાં જ નથી. નિત્ય નિયમ કરે છે. કારણ કે તમારે ધમ જોઈતો છે. ૫ જ નથી. માટે તમારી સામાયિક, આવશ્યક, પૂજા વિ. નિત્ય ક્રિયા ધમ નહિ. જેને ? ધર્મ જોઈતો હોય તેને માટે જ આ બધી ક્રિયા ધર્મ કહેવાય. අල්පපපපපපපංපපපපපපපපපපපපපර් જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) | શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફાન : ૨૪૫૪૬ පපපපපපපපපපපප
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy