________________
૪૫૨ :
શાસન તથા મહાવીર શાસન રેગ્યુલર મલી શકે તે માટે આપનું સ્થિર એડ્સ મેાકલી આપવા કૃપા કરશેા. અંક બીજે જતા હોય અને પછી અંક નથી મલ્યા તેમ થાય તે વ્યવસ્થા થઈ શકે નહિ.
જ ઉપર મુજબ આજીવન ગ્રાહક ખની શકશે. પ્રાપ્ય પુસ્તક ને ભાવિના તમામ પુસ્તકા માકલી શકાય, એ માટે કાયમી સરનામુ` જણાવવા પૂર્વક નીચેના એડ્ સે પત્ર વ્ય. કરી શકાશે.
સૌંસ્કૃતિ પ્રકાશન-સુરત
મ.
પૂ. આ. શ્રી પૂર્ણ ચંદ્રસૂરીશ્વરજી દ્વારા આલેખિત કથાવાર્તાનું સાહિત્ય પ્રકાશિત કરી રહેલ આ સંસ્થાના પ્રકાશના જ્ઞાનભડારા અને પૂ. સાધુ–સાવીજી ભગવતાને ઉપલબ્ધ બની શકે એ માટે સસ્તી યાજનાની માંગણી આવતા ૫૦૧ રૂાષિયા ભરીને આજીવન ગ્રાહક બનવાની યાજના કાર્તિક સુદ પૂનમ તા. ૨૧-૧૧-૯૧ સુધીની મુદત સુધી સ`સ્થા દ્વારા જાહેર થઇ છે. ટૂંક સમયમાં ૧૦ પુસ્તક પ્રકાશિત થયા છે, એમાંથી છેલ્લા ચાર જ પ્રાપ્ય છે. જ્ઞાનભંડારા તેમજ પૂ. સાધુ-સાધ્વીજી ભગવ`તા | તુટે
-
• સંસ્કૃતિ પ્રકાશન રમેશ આર. સંઘવી
-
જૈન શાસન (અઠડિક)
શ્રી સિદ્ધાંતસાર સમુચ્ચય
-શ્રી પદ્માંતિક
શ્રી રંગ એપાર્ટમેન્ટ-૧, પહેલે માળે, કાજીનું મેદાન, ગેાપીપુરા, સુરત-૩૯૫૦૦૨
પહેલી સ'પૂર્ણ` પેરિષી તથા ચેથી પેરિસ ભગવાન દેશના આપે છે તથા બીજી પેરિસી સંપૂર્ણ ગણધર દેશના આપે છે.
-બૃહત્કલ્પભાષ્ય વૃત્તિ પીફ્રિકા પ્રભુના સમવસરણમાં દેવીએ ઉભી રહીને અને શ્રાવિકાએ બેસીને દેશના સાંભળે છે. -આવશ્ય વૃતિ
અરિહંત મહારાજાથી બાર ગણા ઉંચા અશ્વેત વૃક્ષ ઇન્દ્ર મહારાજા બનાવે છે. -આવ. સૂણિ
દેવ આગળ જેમ સ્વસ્તિક જ્ઞાનદર્શોન
આદિની ઢગલી તથા સિદ્ધ શિલા કરે છે તેમ ગુરૂની આગળ પણ કરવુ જોઇએ.
-ઉત્તરાધ્ય સૂત્ર
તપ કરવાથી નિકાચિત કર્મા પણુ છે.-ઉત્તરાધ્ય સૂત્ર શાંતિસૂરિ કૃત અભવી સાડા નવ પૂર્વથી આગળ ન ભવી શકે દશ પૂર્વી સકિત જ હોય. -નંદિસૂત્ર શ્રાદ્પ્રતિ વૃત્તિ
કાચા ગારસ સાથે કઠોળ ભેળવવાથી દ્વિદલ થાય છે તેથી જીવાપત્તિ થાય છે. -પભાષ્ય ધમસ ભ-૧ સમાધસિત્તરિ
માહના પ્રભાવથી અન'તા શ્રુતકેવલીએ (૧૪ પૂર્વી`) પૂર્વના શ્રુતને ભૂલી જઇ મૃત્યુ પામીને અન તકાય (નિગાદ)માં ગયેલા અને રહેલા છે.
-જીવાનુશાસન વૃત્તિ