________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ પાદશાહની પિળને પાવન કરી, આરાધના ભવનમાં સ્થિરતા કરી,
થયા ધર્મકાર્યો અનુમોદના ધરી. હે સાહેબજી...૧૩ મહાબલ-પુયપાલને સૂરિ સ્થાપ્યા, તપસ્વી નરચન્દ્રને કર્યા ઉવજઝાયા,
પદ અર્પતાં ઉરના આશિષ આપ્યા છે સાહેબજી...૧૪ જ્ઞાનમંદિરે પધાયા સૂરીશ્વરરાયા, પાવન થઈ દાન પૌષધશાળા,
સાત થયા અજવાળા. હે, સાહેબજી..૧૫ શત અધિક શિવે સાથે સેહે, ચઉવિત સંઘ દર્શન મન મોહે,
દાદા ગુરૂની છાયાએ સુખશાતા વહે... હે સાહેબજી..૧૬ દશાપોરવાડ સંધ “શણગાર હેલ' બાંધે જેનું દ્વાર ખોલાવે ગુરૂ સાનિયે,
- નિલેશભાઈની દીક્ષા ગુરૂના હાથે છે સાહેબ...૧૭ હવે આપ તણે વિહાર થશે, આરાધક નયણે નીર વહેશે,
પણ આપ તણી આશિષ લેશે.. હે સાહેબ...૧૮ જ્ઞાનમંદિરની વિનંતિ ઉર ધરજો, આવતું જેમાસું જ્ઞાનમંદિરમાં કરજે,
ધમરસિક સુતને દિલ ઘર.... હે સાહેબજી...૧૯ સં. ૨૦૪૭ જેઠ વદ-૭
રચયિતા ગુરૂવાર તા. ૪-૭-૯૧
રસિકલાલ શાહ શ્રી વિજય દાનસૂરિજી જ્ઞાનમંદિર
અમદાવાદ
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા..... | જૈન શાસનને શુભેચ્છા.. .
- શાક્ત પદ્ધતિથી કેનવાસ ઉપર
4 | શત્રુંજય આદિ તીર્થાટે તેમજ મારબલ શ્રી રાજેશ રતિલાલ શેઠ |ઉપર કોતરીને તીર્થોના પટે દેરાસરના
| કલર કામ ઘુમ્મટમાં જિનેશ્વર ભગવાનના ચરિત્રે તેમજ કેતર કામ કરનાર તથા
મહાપુરૂષોના જીવન પ્રસંગે માટે
- અમારો સંપર્ક સાધો - વીમાના એજન્ટ
જેન ચિત્રકાર ૨૦૫-૫૫૮૪ ઉદયાન દર્શન ૧લે માળે, કાન્તિ સોલંકી ઘાટકોપર મુંબઈ–૭૫
'બટ્ટી ટ્રીટ, રણજીત રોડ, ફોન : ૫૧૨૧૪૩૧
જામનગર (સૌરાષ્ટ્ર)