________________
૪૪૦ :
: જૈન શાસન (અઠવાડિક) શકિતની કાંઈ કિંમત નથી પણ તે શકિત સારા કે ખરાબ કામ માટે છે તેના ઉપર તેને આધાર છે. શ્રી વેરાને પ્રશ્ન થાય કે શાસનને તેઓ માને છે? તે લેક વ્યવહારમાં શ્રમણ સંઘ તણખલા તેલ દેખાય તેવા લખાણેથી શાસનને શું લાભ થાય? શ્રમણ સંઘમાં ભૂલ હોય તો તે સુધારવાની શક્તિ હોય તે પ્રયતન કરવા જોઈએ પણ શ્રી જૈન ધર્મ કે શ્રમણ સંઘને હલકે પાડે તે ઉચિત નથી.
સમકાલિન આદિ પાછળ કોઈ હાથ છે? સમકાલિનમાં સંજય વેરાએ આ મેટે લેખ લખ્યા અને તેની નકલે રાજકેટના જનસત્તા તથા અકીલામાં આવી તે આની પાછળ જેન ધર્મ કે શ્રમણ સંઘને ઉતારી પાડવાના કેઈ તે દેવીના હાથ તો નથી ને ?
અકીલા, જનસત્તા કે સમકાલીન એવા કોઈ માતબાર છાપા નથી કે આટલી મોટી જગ્યા એમને એમ કે વળી એવા કેઈ રાષ્ટ્રીય સમાચાર નથી કે જે આ રીતે ફેટા અને મેટા હેડી સાથે ચમકાવે કે ચમકાવવાની જરૂર હોય?
આ પૂવેર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ૯-૯-૯૧ માં સંજય વોરાને લેખ આ ટાઈપને હતું અને તેમાં (સંવાદ ફિચર્સ)નું સૌજન્ય છાપેલ હતું. એજ રીતે સમકાલીન પ-૮-૯૧ માં મુક્તિવલ્લભવિજયજીને લેખ હવે તેમાં પણ સંવાદ ફિચર્સ છાપેલ હતું. તેની તથા મુ. શ્રી હિતરુચિવિજયજીના મું. સ. તા. ૭-૯-૯૧ ના લેખની કેપીઓ એક સાથે ઝેરોક્ષથી પ્રચારવામાં આવી છે. તથા મુક્તિવલભવિજયજીના લેખની ફરી છપાવીને થપ્પીઓ મોકલવામાં આવી છે. તેની પાછળના હેતુઓ ખુલા થાય તે શ્રી સંઘને વધુ ખ્યાલ આવે, નહિંતર આ પડકારથી શાસન પાયમાલ થઈ જશે. .
શ્રી સંઘમાં પણ આ વિષયમાં, જાગૃતિ નહિ આવે તે આવા નિમિત્તા અને ફતવાઓ દ્વારા નિકલંક જૈન શાસન પણ લઘુતાને પામશે અને તે દેષમાં શ્રેષીએ કે બીજા ગમે તેટલા ભાગીદાર હોય પરંતુ શ્રી સંધ પણ પોતાની બેદરકારી અસાવધાની અને પ્રમાદ આદિને કારણે તેટલે જ ભાગીદાર બનશે.
કલિકાલે પણ પ્રભુ તુજ શાસન વરસે છે અવિરોધ-આ ઉક્તિમાં સામેલ થઈને જીવવું અને વર્તવું સકલ સંઘ માટે ઉચિત છે. નહિંતર આ પડકારથી શાસન પાયમાલ થઈ જશે.
૨૦૪૭ આસો વદ ૧૦ ૨, ઓસવાળ કેલેની, જામનગર
-જિનેન્દ્રસૂરિ