________________
–
––
––
––
–
––––
સાભાર સ્વીકાર અને સમાલોચના
* લધિ -દેવવંદનમાલા-સં. પૂ. આ. શ્રી વિજય પૂણ્યાનંદ સ્. મ. સા. પ્ર. ભુવન ભદ્રંકર જૈન સાહિત્ય પ્રચાર કેદ્ર-મદ્રાસ. પ્રાપ્તિસ્થાન-રાજેશકુમાર નટવરલાલ કાપડીયા ઠે. લબ્ધિ-ભુવન જૈન સાહિત્ય સદન-છાણું. (૩૯૧૭૪૦) કા. ૧૬ પેજી ૧૬૨ પેજ ઓપસેટ મુદ્રણ મુલ્ય રૂ. ૨૫ દેવવંદને ઉપરાંત તેમનાથ કે આપેલ છે આરાધકે માટે ઉપયોગી છે.
પાપની આગ બુઝાવીએ–શે. પૂ.આ. શ્રી વિજય પ્રભાકર સૂ મ.સા. પ્રકાશક–આ. શ્રી મુકિતચંદ્રસૂરીશ્વર જૈન આરાધના ટ્રસ્ટ ઠે. દિલિપકુમાર ચીમનલાલ શાહ સસ્તા અનાજની દુકાન, ભૈરવનાથ રેડ, યુ. કે. બેંકની બાજુમાં, અમદાવાદ-૩૮૦૦૦૮. કા. ૧૬ પછ ૧૨૦ પેજ મૂલ્ય રૂા. ૧૦ પૂ.શ્રીના આ લેખે મનનીય છે. ઘણા લેખે સુષા માસિકમાં પૂર્વ છપાયા છે તેની માંગ થતાં આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. પ્લાસ્ટીક કવરથી સુરક્ષિત બનાવ્યું છે.
સમાધિકી રમિયા-લેપૂ. મુ. શ્રી જયાનંદ વિ. મ. પ્ર. શ્રી વેતાંબર જૈન સંધ-ધાણસા (જી. જાલેર) રાજ. ડેમી ૮ પેજી ૧૪૪ પેજ ૫૫૪ પ્રશ્નો જુદા જુદા વિષયના સમાધાને સાથે લખ્યા છે.
જીવ વિચાર વિવેચન-પૂ. મુ. શ્રી નરવાહનવિજયજી ગણિવર્ય પ્રઢ પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમ રોડ, અમદાવાદ. ડેમી ૮ પેજ ૮૮ પેજ મૂલ્ય રૂા. ૧૫જીવ વિચારના પદાર્થોનું છણાવટ સુંદર વિવેચન છે. - સમાધિ સરિતા-પૂ. મુ શ્રી મેક્ષરતિવિજયજી મ. પ્ર. પરમપદ પ્રકાશન, ઠે. હરેન જયંતિલાલ મહેતા, ૧ રાઠોડ ભુવન ઝવેર માગ, મુલુંડ પશ્ચિમ, મુંબઈ નં. ૮૦. કા. ૧૬ પેજ પ૬ પેજ મૂલ્ય રૂા. ૮ રંગીન આર્ટ કાર્ડ ટાઈટલ ચાર શરણ સુકૃત અનુમોદન દુકૃત નિંદા એમ સમાધિની સમજણ વિવેચન સાથે છે. - દિવ્ય સંદેશ-યુવા ચેતના વિશેષાંક ( હિંદી ) સં. પૂ. મુ. શ્રી રત્નસેનવિજયજી મ. પૂ. શ્રી મરુધર જેન નવ યુવક મંડલ. ઠે. અશોકકુમાર રાયચંદ ૫૦-પર મીર્ઝા સ્ટ્રીટ, ચોથે માળે, મુંબઈ–૩. ક્ર. ૮ પેજી ૧૭૬ પેજ મૂલ્ય રૂ. ૨૫ સાત વ્યસન અંગેના મનનીય લેખે છે. દારૂ આદિના વ્યસને માટે રંગીન ચિત્ર આપેલા છે.
ગિરિ ભેટીને પાવન થઈએ-સં. પૂ. આ. શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. સંકલન પૂ. મુ શ્રી જિનદર્શનવિજયજી મ. પ્ર. પ્રાણલાલ દેવશીભાઈ મજીઠીયા માટુંગા,