________________
I Wો 2જીસમેજર જરજી મહારજી
જરુર મજર
અd,, ,
હર દેરૉપ્તરિક જૂજ 'ઘંટ૮ સજજ જ જજે
[]] હાલ
- તંત્રીઓ:
સચંદ મેઘજી ચુત 'હેમેન્દ્રકુમાર મનસુજલાલwહ,
| Rાજકૉટ) સુરેદ્ર દ જેઠ
(વઢવા(૨) રાજાચક પદજી ગુઢક/
(જa)
( અઠવાડિક) आज्ञारादा विराहदा च, शिवाय च मवायच
વર્ષ ૪] ર૦૪૦ કારતક સુદ-૧૨ મંગળવાર તા. ૧૯-૧૧-૯૧ [અંક ૧૪+૧૫ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[ આજીવન રૂ. ૪૦૦ ઉપકાર : ઔપચારિક અને વાસ્તવિક.
– સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. દુનિયામાં સજજન પણ તેને જ કહેવાય, કે જે બીજાના ભલા માટે, પોતાના શરીરની છે છે યાવત્ પ્રાણની પણ પરવા ન કરે. પારકાને માટે ગમે તેટલાં કષ્ટ વેઠવાં પડે તે વેઠવા તૈયાર.
માટે લેક પણ કહે કે, મોટાના કામ મોટાં હોય. જેમ વૃક્ષ પણ પોતે તપીને ગરમી વેઠીને-બીજાને છાંયડો આપે છે. ચંદન પણ ઘસાઈને શીતલતા આપે છે. સરોવર પણ તરસ્થાની તરસ છીપાવે છે. આ લેકોના ઉ૫કારની જ્યારે વાત કરવામાં આવે તે “ઉપચારથી ઉપકાર કરે છે તેમ કહેવાય. કેમકે, વૃક્ષાદિને કાંઇ ઉપકાર કરવાના હેત નથી હોતે. છે વૃક્ષાદિને પામીને, આપણે છાંયાદિને અનુભવીએ અને તેને આપણું પર ઊપકાર થયો છે તે ઔપચારિક રીતે ઉપકાર થશે તેમ સમજવું.
જયારે બીજાના પ્રાણની રક્ષાદિને માટે પોતાના પ્રાણ આપવાની પણ જેની તૈયારી 8 હોય તેવા છે જે ઉપકાર કરે છે, તે જ “વાસ્તવિક ઉપકાર કરે છે કેમકે, આવા છે સજજન પુરૂષને બીજે કઈ સ્વાર્થ હોતો જ નથી. પોતાને શરણે આવેલાઓને પ્રાણ ભોગે છે શરણ આપવું છે, કાં દુઃખીનાં દુઃખ દૂર કરવાં છે. * જે વૃક્ષાદિ જે ઉપકાર કરે છે, તેને વાસ્તવિક ઉપકાર માનવામાં આવે તો તે સાધુ છે B કરતાં ય એકેન્દ્રિય જીવો વહેલા મેક્ષે જાય. સાધુ તે જીવમાત્રની રક્ષા, પિતાના તેમજ છે છે તેના ભલા માટે કરે છે. માટે જ સાધુ અભયદાન દ્વારા જીવમાત્રને ઉપકાર કરે છે. જે છે છે ઉપચારિક ઉપકાર જે લેકે ન સમજે, ઉપકારને વિવેક ન કરે તે તે પોતે ય મિથ્યાવર ૨ પામે અને અનેકને મિથ્યાત્વ પમાડે. માટે ઝાડના જીવો ઠંડક આપી સ્વર્ગે જશે તેમ R ન કહેવાય. તેમની ઉપકાર કરવાની બુદ્ધિ નથી પણ તેમનાથી ઉપકાર થઈ જાય છે. છે જે તેમનાથી ભાગી શકાતું હતું તે તે તડકે છોડી શીતલ સ્થાને પણ ભાગી જાત, છે એક ક્ષણ પણ ઉભા ન રહેત. તે માટે ઔપચારિક અને વાસ્તવિક સાચા ઉપકારના મર્મને સમજી સહુ કોઈ ધર્માS તમાઓ વહેલામાં વહેલું આત્મ કલ્યાણ સાધે એ જ શુભાભિલાષા.