________________
ચાહના છે. શાસ્ત્રકારોની આવી ચાહના હાય જ નહિ. જેને વાસ્તવિક પરિણામનુ` ભાન નથી, તે જ આવું લખી કે ખેાલી શકે. જે વસ્તુ સ્વરૂપને અને અ-કામની સાધનાના જ હેતુથી કરેલા ધર્મોના પાર'પરિક પરિણામને યથાસ્થિત રીતિએ સમજે છે, તે તે આવું લખે ય નહિ અને ખેલે ય નહિ.
શાસ્ત્રકાર પરમર્ષિ એની એવી ચાહના નથી જ કે-‘વિષય-સુખાની પ્રાપ્તિને માટે તમે ધ' કરીને પુણ્ય બાંધા.' દુનિયાના જીવા પાપ કરે એ પણ શાસ્ત્રકાર પરમર્ષિ આને ઇષ્ટ નથી અને દુનિયાના જીવા દુનિયાના ઇષ્ટ વિષયાની જ લાલસાને આધીન થયા થકા, પેાતાની તે જ લાલસાને પેાષવા ધર્માંના અનુષ્ઠાનોના આશ્રય સ્વીકારે, એ પણ શાસ્ત્રકાર ૫૨મિષ એને ઈષ્ટ નથી જ. પાપ કરે એય ઈષ્ટ નહિ અને વિષયસુખાને માટે જ ધ કરા એ ય ઇષ્ટ નહિ. શાસ્ત્રકાર પરમર્ષિ'એએ જણાવેલી ધર્માંના ફૂલની વસ્તુસ્થિતિને સમજનાર તથા હૃદયપૂર્વક માનનાર, એમ ન જ કહે અગર લખે કે-શાસ્ત્રકારને તમે અધમ કરી પાપ બાંધે તે કરતાં વિષયસુખા માટે ય ધમ કરે એ વધારે ઇષ્ટ છે.' એમ ખેલનાર્ કે લખનાર જાણ્યે-અજાણ્યે એમ કબૂલ કરી લે છે કે-તમે અધમ કરીને પાપ બાંધા તે શાસ્ત્રકારાને થાડુ' પણ ઇષ્ટ તેા છે જ !' જેએ આવુ' કબૂલ કરવાને તૈયાર ન હાય, તેઓથી—તમે અધમ કરીને પાપ બાંધા તે કરતાં વિષયસુખા માટે ધમ કરી પુણ્ય બાંધા–એ શાસ્ત્રકારેને વધારે ઇષ્ટ છે.' એમ લખાય કે ખેાલાય નહિ.' શાસ્ત્રકાર પરમર્ષિઓને ઇષ્ટ શું? દુનિયા જીવા ધર્મને આદરી મેાક્ષને પામે તે જ ! ધમ મેાક્ષ માટે છે, સંસાર માટે નથી. માક્ષ માટે નિરાશ`સ ભાવે કરાયેલા ધમ ના ચેગે, માક્ષ થતાં પૂર્વ ઉત્તમ પ્રકારની દુન્યવી સામગ્રી મલી જાય એ વાત જુદી છે, પણ ‘વિષયસુખાની લાલસાને જ આધીન થઇને તમે એ ખાતરે ય ધર્મ કરે એ શાસ્ત્રકારોને વધારે ઇષ્ટ છે' એવુ' પ્રતિપાદન કરવુ' એ તે એક પ્રકારના ઉન્માના જ ઉપદેશ છે. આ જ કારણે એવુ' પ્રતિપાદન કરનારાઓને માટે એમ કહી શકાય કે-શાસ્ત્રકાર પરમર્ષિ - એને શુ' ઇષ્ટ છે, શુ થાડુ ઇષ્ટ છે અને શુ વધારે ઈષ્ટ છે, તેની એવાઓને વાસ્તવિક પ્રકારની કશી ગમ જ નથી.’
-
愛愛愛心愛辛
સાભાર સ્વીકાર
રતિલાલ દેવચંદ ગુઢકાની પ્રેરણાથી.
૩૦૦૦] શાહ વેલજીભાઇ સામતભાઇ શાહ તથા શ્રીમતી સવિતાબેન વેલજીભાઇ
શાહ
૫૦૧ તથા તેમના તરફથી તખીયત બરાબર થઇ જતાં ખુશાલી ભેટ.
૧૧૦૧] શાહ. અમરતલાલ કરમશી તરફથી એરના ગ્રાહક તરીકે
大亞太栗
આજીવન એરના સભ્ય.
લડન