________________
ಇs
કોકુ નૂતન વર્ષની મંગલ કામના
૬
જગતના સઘળા ય એનું–આના વાચકેનું પણ કલ્યાણ થા, મંગલ થા, . ( માં જાતિ મવદ્વિતિ મંત્રા ' અર્થાત્ “મને સંસારથી ગાળે મારા આત્માને સંસારથી
તારે– પાર ઉતારે તેનું નામ મંગલ કહ્યું છે. જે દુનિયાની કહેવાતી પ્રવૃતિ રૂપ મંગલ છે છે પણ જે આત્માને મોક્ષ સુખથી વંચિત રાખી સંસારમાં જ વધુને વધુ ફસાવે તે તે અપ 8 છે મંગલ કહેવાય જ્ઞાનીઓ તે તેને જ મંગલ તરીકે ઓળખાવે છે કે જે આત્માને છે.
સંસારથી વહેલો પાર પમાડી મોશે પહોંચાડે છે ત્યારે જ બને કે, આત્માને જે ! વિષય-કષાયજન્ય સુખો પ્રત્યે, મોજમજા પ્રત્યે રંગરાગ પ્રત્યે ભારોભાર રાગ છે તેને કે
બદલે આખા સંસાર અને સંસારના સુખે પ્રાયે અરૂચિ ભાવ પેદા થાય અને મોક્ષ સાધક { યોગો પ્રત્યે રૂચિભાવ પેદા થાય છે કેમકે, સઘળી ય અશાંતિ અને અસમાધિની જનેતા છે
સંસારની રૂચિમાં છે. તે તે રૂચિને જ પોષવી કે ખીલવવી તેનું નામ મંગલ કહેવાય છે કે તે રૂચિને કરમાવાં દેવી, કાયમ માટે નાશ કરવી તેનું નામ મંગલ કહેવાય ? માટે છે. છે વાસ્તવિક મંગલ સૌનું થાઓ.
આ સંસાર પુણ્ય-પાપનું નાટક છે તે પુણ્યદયમાં રાચવું કે નાચવું નહિ અને છે પાપોદયમાં દીન થવું નહિ તેવી મનહર દશાને સૌ પુણ્યાત્માઓ પામો.
સી જી ભગવાનના શાસનને પામે, સૌમાં સાચી વિવેકબુદ્ધિ-નિર્મળ પ્રજ્ઞા પ્રકાશ પેદા થાઓ તેના કારણે આત્માના શુધ્ધ સ્વરૂપને ઓળખી, તેને જ પામવા મહેનત કરે.
અને આત્મ ભાવનાને જ વિકસાવી સંસારના આધિ-વ્યાધિ-ઉપાધિના તાપોથી સૌ કઈ છે છે મુક્ત બને. ૧ બાહ્ય સંપતિ-સમૃદિધ તે કારમી ચિંતાનું ઘર છે. તેની ઇચ્છાને બદલે આત્માની છે: સાચી સંપત્તિ-સમૃદિધની ઈચ્છા પેદા થાઓ. તેજ સાચી સ્વતંત્રતા-સમાનતાનું ઘર છે. છે.
સૌ કઈ પુણ્યાત્માઓ વિશુદ્ધ ભાવે ધર્મ કર્મને કરી આત્માની અનંત-અક્ષય ગુણલક્ષમીને પાણી સદાકાળ માટે આત્માના જ સ્વભાવમાં રમણતા કરનારા બનો!
હક
– પ્રજ્ઞાંગ