SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ છે ; પ ર મ લ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. No. G/SEN 84 පපපපපපපපපපපපපපපපපපපපප 5 3 સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે . ધમને આઘે મૂકીને ધર્મ માં પણ જે જીવ પોતાનું વ્યકિતત્વ કેળવે છે તે તે ] કે “અસ્પૃશ્ય’ જેવા છે. છે. તે સાધુએ ઘર-બારાદિ સઘળી સંસારની સામગ્રી છોડી છે તે તે સાધુ તમારા ઘર- 9 મ'ડાવવા ઇરછે કે ઘર-બારાદિ છોડાવવા ઇચ્છે ? / કે ખોટી રીતે જીવવાની સરકાર-મોજ મઝા માટે અને પાપ કરીને જીવવું તે- ( ભૂંડા છે. પૈસો “પરિગ્રહ’ છે માટે પાપ છે. પૈસાનો ભાગ ‘અવિરતિ છે માટે પાપ છે. ] પૈસાનો સ'ગ્રહ ‘લાભ” છે માટે પાપ છે અને પૈસાનો સાતક્ષેત્રમાં તથા અનુકંપામાં છે ઉપયોગ તે જ ધર્મ છે. ખી જા જીવોને પીડા આપનાર કદિ પીડારહિત પદને-શાશ્વતપદને પામે નહિ. છે દુનિયાના સઘળાં ય સંક૯૫-વિક૯પથી પર થઈ આત્મભાવમાં રમવું તેનું નામ સામાયિક. | આમાની શુદ્ધિ કરવા માટે આવશ્યક જરૂરી છે. ધૂમને જેમ તેમ પતાવવાનો માનીને ધર્મ કરવો તે પણ ધમની આશાતના છે. મોહને જે જીવ પોતાના શત્રુ માને તે જીવ જ ભગવાનને ભગવાન માને. ૦ મેહનું પોષણ કરનારા જીવ ભગવાનના ભગત નથી. મેહનું શોષણ કરનારો જીવ તે ભગવાનને ભગત છે. ૦ પાતાના મઢે પોતાના ધર્મની લાકે આગળ પ્રશંસા કરવી તે પણ માટે દોષ છે. તે 0 ૦ સાધમિકને સુખી કરવા માટે નહિ પણ ધર્મ માં સ્થિર કરવા સાધર્મિક ભકિત છે 0 કરવાની છે. ථුපපපපපපපංපපපපපපපපපපපපපපර්ය જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) | શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી ત:ત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ફેન : ૨૪૫૪ ૬ අප පුරපපපපපපපපපපප | ૦ ૦ GO ૦
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy