________________
૩૭૮ :
:
:
: ----
' '
: શ્રી જૈન શ સન (અઠવાડિક) સત્યના રક્ષકે શૂરવીરની સંદા સેટી થાતી,
જીવનની પરવા કરે નહી, નહીં દુબળ તસ છાતી.. શાસન દિપક ૧૧ ' ચારિત્ર સાધના રૂડી કરે, અગણ્યા એંશી વર્ષ, સાદાઈ ઘો જીવન ધરી, શાસન રખેપ કર્યું* હર્ષ...શાસનદિપક ૧૨ જબ તુમ આયે જગતને, જગ હસે તુમ રેય, કરણી સી કર ચલ.ગયે, તુમ હસે જગ રોય..શાસનદિપક ૧૩ અસહ્ય વ્યાધિ વેદતાં રે, રાખી સમતા અપા૨, ચિકિત્સક ગુરુને જોઈને, બેલે ધન્ય છે અણગાર...શાસનદિપક ૧૪ અંતિમ ચોમાસુ સાબરમતીમાં રે, પુખરાજ આરાધના ભવન,
સ્વાશ્ય ચિંતાતુર થઈ જતાં, ઘરે અરિહંતનુ ધ્યાન....શાસનદિપક ૧૫ - ઉપચાર કાજે ગુરુને લાવીયા રે, પાલડી બકુભાઈ આવાસ, સુડતાલીસના અષાડ વદી ચૌદશે, સૂરીશ્વર સિધાવ્યા સ્વર્ગવાસ
શાસનદિપક ૧૬ શાસન દિપક બુઝાઈ જાવતાં રે, સંઘ થયે નિરાધાર, મહદયસુરિ આદિ શિવેને સથવારો છીનવાય..શાસનદિપક ૧૭ અંતિમ યાત્રામાં મીંજનને, મહેરામણ ઉભરાય, વિરહ વ્યથા સહુના મુખ પર, વસમી લાગે વિદાય..શાસનદિપક ૮. નવ શિખરની દેદીપ્ય પાલખીમાં, ગુરૂને નશ્વર દેહ શેભે, જય જય નંદા-વાજતે ગાજતે, પાલખી સાબરમતી થેલે...શાસનદિપક ૧૯ ચંદન ચિતા પર બબે ગુરુ દેહડી, નીરખી રડે નર-નાર, ધૂપ સળી જેમ જીવીને, સફળ કર્યો અવતાર...શાસનદિપક ૨૦ વર્તમાને શિર શાસનમાં, ગુરુ કેસ ગણાય, તો ' નહીં મળે આવા ગુરુવર, ઉપકારી" ના ભૂલાય..શાસનદિપક. ૨૧ રાજનગરના સહ ધમી રે. અંતર વેદના થાય,
સમરણ અંજલિ અર્પતી, “રસિક સુત” ગુણ ગાયશાસનદિપક ૨૨ (લક્ષમીવર્ધક ઉપાશ્રય તા. ૨૪–૮–૯૧) ( રચયિતા : મહેન્દ્ર રસીકલાલ શાહ