________________
પરમશાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આચાર્યદેવ - શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને
સ્મરણાંજલિ ( રાગ–બાલુડે નિસ્નેહી થઈ ગયે રે.... ) શાસન શિરતાજ સ્વર્ગમાં જતાં રે, દિલમાં દુખડાં અપાર, રામચન્દ્રસૂરિજી યાદ આવતા, નયને આંસુડાની ધાર શાસનદિપક બુઝાયે..મારા હૈયાને હાર કરમા .........એ ટેક સહને મૂકીને એકલા રે, ચાલ્યા મુક્તિને દ્વાર, નોંધારો બન્યા આજ આપણે, કેને લેશું આધાર-શાસનદિપક ૧ વીર પ્રભુ શાસન સ્થાપીને રે, ધૂર સેપે ગણધરય, પાટપરંપરા ચલાવતી, શાસન કેરા સૂરિરાય શાસનદિપક ૨ સીતેરમી પાટે આવીયા રે, રામચંદ્રસૂરિજ, અજોડ સુકાની શાસન તણા, ફરક્ય શાસન વ્રજરાજ શાસનદિપક ૩ જન્મ દહેવાણ વતન પાદરા રે, છોટા-સમરતના નt, ત્રિભુવન નામ પુણ્યતનું દાદી રતનબાના ચંદશાસનદિપક ૪ ધર્મ સંસ્કાર સિંચે દાદીમા રે, ચકેર મતિ રૂડું નૂર, ગુરૂ દાન-પ્રેમે પારખીયા, ભાવિ શાસન કેહીનૂર.શાસનદીપક ૫ વૈરાગ્ય પામી સંયમ સાધતા રે, ગંધાર તીર્થ મઝાર, “રામવિજયજી” નામથી, ગુરૂ પ્રેમની પટ્ટધારશાસનદિપક ૬ દેવ-ગુરુ આપણા દિલ ધારતા રે, શુદ્ધ પાળે પંચાચાર, જ્ઞાન-ક્રિયા-સ્વાધ્યાયમાં, બન્યા એ એકાકાર..શાસનદિપક ૭ સંયમ સાધન-દેશના દેખી, કમલસુરિ ગુરુ બોલે, “થાશે પ્રભાવક-વાચસ્પતિ, અવર ન આવે તસ તેલશાસનદિપક ૮ સિધ્ધાંતનિષ્ઠ, શુધ્ધ પ્રરૂપક , સમર્થ ગીતાર્થ ન્યારા, કે અજેઠ દીક્ષાના દાનેશ્વરી, શાસન કેરા વફાદારા.શાસનદિપક ૯ શાસ્ત્ર વિમુખ ધર્મ કાર્યમાં રે, કરે નહી સહી સિકકા, ધર્મરક્ષાને પ્રભાવના, ગુરુ વિના દિસે ફિકકા...શાસનદિપક ૧૦