________________
વ૪ અંક ૧-૨ ચતુ વર્ષાર'ભ વિશેષાંક :
અને પછી તેમનું માઇકમાં બેકલવાનું પુરૂ થયુ પછી આવ્યા.
શુ પૂ.પાદ સુગૃહિત નામધેય પ્રાત : સ્મરણીય આચાર્યદેવ શ્રી વિજય લબ્ધિસૂરીવરજી મહારાજાએ માઇકમાં બેાલવાનું' કદીએ કહ્યું છે ? અરે મુલતાન લુધીયાના પંજામ જેવામાં હજારા મુસલમાના પણ વ્યાખ્યાનમાં આવતા ૪૦૦-૪૦૦ મુસલમાનાએ તેમના પ્રવચનમાં માંસાહારના પણુ ત્યાગ કર્યા હતા તા તેમણે આ કુમાર્ગ અપનાવ્યા કે પ્રરુપ્યા ન હતા વળી પૂજ્ય પાદ તી પ્રભાવક આચાર્ય દેવ શ્રી વિજય વિક્રમ સૂરીશ્ર્વરજી મહારાજે પણ આ હીણા માગ આદર્યો કે તેની છૂટ આપી ન હતી તેા તે પૂના મહાપુરૂષોની દિવ્ય કૃપા અને દિવ્ય આશીર્વાદને આગળ ધરનારાએ આવા કુમાગ કેમ અપનાવી શકે? અને તે પણ સ`મેલનની કાળી પાંખે એક તિથિ પક્ષમાં ભળીને ? મને થયું કે ત્યાં જઈને શુ" સાધ્યું. શું ચેપ લીધા ?
: ૩૧
:
જરૂર ત્યાં જઈને પશુ આ કુઆચરને ત્યાંથી વિદાય કરાવત ા તે એમ પણ કહેવાત ત્યાં જઈને આ દૂષણુ દૂર કર્યુ., કાઈક કર્યું" પરંતુ આ તેા સેાના સાઢ જેવુ' થયું.
ગણાય.
ભગવાન મહાવીર ૨૫૦૦ વર્ષોંની રાષ્ટ્રીય ઉજવણીના વિધ કરનારા પણ એ વાત ભૂલી જઇ જેના વિરોધ કર્યા હતા જે અપનાવી રહે તેા કહેવુ જ પડે કે તેમની શાસન રક્ષા કે સત્યની યાદદાસ્ત કેટલી માઁદ છે? ૨૫૦૦ ઉજવણીના પ્રતિક ટીકીટ, પ્રતિક, પચરંગી ધ્વજ તે વિધને પાત્ર હતા અને તે અપનાવ્યા ન હતા છતાં તે વિરોધના એક મુખ્ય સૂત્રધારના જ અનુયાયીએ વરઘેાડા આદિના પ્રસંગમાં તથા ક'કેાત્રીએ કે પત્રિકામાં તે પ્રતિક અને પંચર'ગી વાવટાઓના ઉપયોગ કરે તે કહેવું જ પડે કે શું શાસન રક્ષાની વાત આટલી બધી પાળી હતી કે આટલી બધી ટુકી હતી ?
આશય એ જ છે કે સત્યને સમજ્યા પછી આચર્યા પછી અને તેની શુલખાંગા પાકાર્યો પછી પણ તે છેાડી દઇએ તા પછી આ શાસનને પાટી અને પેન માંથી બીડી અને ખાકસમાં ફેરવવા જેવુ બને માટે ગમે ત્યાં હોય પરંતુ શાસનના માર્ગોને વિછાડીને કલ્પનાના ઘેાડે શાસનને ચલાવવાના ગગન વિહારી વિચારોમાં ન આવે અને જૈન શાસન એ એક ગભીર આચાર પ્રધાન સાધન છે તેની ગભીરતા અને મહાનતા અપનાવી રહેા એ જ એક મ'ગલ અભિલાષા.
૨૦૪૯ અષાડ વદ ૧
તપગચ્છ જૈન ઉપાશ્રય, ૪૫ દિગ્વિજય પ્લાટ,
જામનગર
-જિનેન્દ્રસૂરિ