________________
// સિદ્ધા, સિદ્ધિ મમ
વિસન્તુ ।।
—પૂજ્ય મુનિરાજ શ્રી મેાક્ષરતિવિજયજી મ. સા.
(૩) ગૂંગળામણુ
S
ભૂલ ગયે દુનિયા દિશા
ત
આ કવિતાપ‘કૃિતને તાસ બનાવે એવા એક સંત, ગામ બહાર નદીકિનારે અલખ’ ની ધૂન લગાવીને બેઠા હતા. એક દિવસ એક નવયુવાન એમની પહેાંચ્યા : ' ભ મારે અલખને સાક્ષાત્કાર કરવા છે, કરા ! સંતે કહ્યું : આવજે.' કહ્યાગરો જુવાન અઠવાડિયા પછી પાછા આવ્યા, ફરી એજ જવાબ ઃ સપ્તાહ પછી અવાજે.’
* સપ્તાહ
"
કૃપા
પછી
આમ ને આમ મહિના નીકળી ગયા. પાંચમીવાર પેલે આવ્યા ત્યારે એની ચાલ બદલાઈ ગયેલી, એ ઉતાવળા ઉતાવળેા આવ્યા હતા. હાંફતા હતા. સતે જૂના, જાણીતા જવા. આપવા શરૂ કર્યો, ‘સપ્તા....' પણ પેલાએ પૂરા ન થવા દીધેા. અધીર બનીને એ વચ્ચે જ ખાલી ઊઠયા પણ આજે કેમ નહી? હવે વધુ પ્રતીક્ષા થઈ શકે એમ નથી. જલદી કરા પ્રભુ!! જલદી કરી.’
સ'તે સ્મિત કર્યુ.. ખસ વત્સ! ખસ. આ દિવસની જ હું રાહ જોતા હતા, ચાલ હવે મારી સાથે.' એમ કહીને સત એને નદીની નજદીક લઇ ગયા. પેલાને આગળ કર્યાં. પેાતે પણ નદીમાં ઉતર્યા. ગાઢણુસમણાં
અને કેડસમાણાં પાણી વટાવ્યાં પછી ગળા સુધી પાણી આવ્યું. સંતે આદેશ કર્યાં :
6
વત્સ ! હજુ આગળ વધા !? પેલા આગળ ગયેા. સંત પાછળ રહ્યા. જેવું પેલાનુ' માથું પાણીમાં ડુબ્યુ કે તરત જ સંતે પેાતાના વજનદાર હાથ પેલાના માથા પર દાખી દીધા. એકાદ બે મિનીટ તેા પેલે સ્થિર રહ્યો. પણ પછી તેા એણે હતુ. એટલું બધું ય જોર એકઠું કરીને સ‘તનેા હાથ ફગાવી દીધેા. માંથું એકદમ બહાર કાઢ્યું. સ્વસ્થ થયા એટલે કઇક રોષ અને કંઇક તિરસ્કાર વરસાવતી નજરે એણે ‘ગુરુજી સામે જોયુ.
સંત ા મીઠું મીઠુ` હસતા હતા. વાત્સલ્યની નીતરતા હાથે એમણે યુવકના× માથે સ્પ કર્યો અને કહ્યું શાન્ત થા! વત્સ! મહત્ત્વના મુદ્દો તા હવે કહેવાના છે. સપ્તાહનું રહસ્ય પણ અહી જ પ્રગટ કરવુ છે. જો, સાંભળ., ચાર સપ્તાહ સુધી તે રાહ જોઇ. એણે ખતાવી આપ્યુ. કે ત્યાં સુધી તારી અલખની લગની સાવ પાતળી હતી. આજે એ પુષ્ટ બની. કેમ કે તેં કહ્યું કે હવે ધીરજ ધરી શકાય એમ નથી? પેલા જુવાન તે એકદમ . ઠંડા થઈ ગયા આગળની વાત સાંભળવા એ વધુ આતુર બન્યા. સ'ત ખેલતા જતા હતા # છતાં એ અધીરતા / તાલાવેલીનું અસલ સ્વરૂપ તેને પ્રેકિટકલી સમજાવવું