________________
તા. ૧૫-૧૦-૯૧ : વર્ષ-૪ અક−૧૦ :
* ૩૫૯
શસ્ત્ર ઉપર આસ્થાવાળા આત્માએ તા માને જ છે કે-આ જગત ઉપ૨ શ્રી વી. કરદેવાએ જે રીતના મેાક્ષમાગ સમજાવીને અનુપમ ઉપકાર કર્યા છે તેવા જ ઉપકાર, શ્રી તીથ કરદેવાની ગેરહાજરીમાં ભવભીરૂ ગીતા પૂ. આચાર્ય ભગવ તા કરી રહ્યા છે. તેથી જ કહ્યુ પણ છે કે-“અથમિયે જિન સૂરજ કેવળ, ચઢિજે જગ દિવા રૂ”,
"अत्थमिए जिणसूरे, केवलिचंदेऽबि जे पईवव्वु । पयति इह पयत्थे, ते आयरिए नम॑सामि ।। "
“શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યાં અને કેવળજ્ઞાનરૂપી ચંદ્ર અસ્ત થયે છતે, પ્રદીપની જેમ જેઓ ત્રિભુવનના પઢાર્થીને પ્રગટ કરે છે તે શ્રી આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરુ છુ.”
શ્રી અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં નિભી કપણે મોક્ષમાર્ગ નું જ પ્રતિપાદન કરે છે તેમ સ્વયં પોતાના જીવનમાં તે માર્ગનુ શકય આચરણ પણ કરે છે અને ભવ્ય જીવા તે માર્ગે ચઢે તેવા સઘળા ય પ્રયત્ન કરવામાં પેાતાની સઘળી યુ શકિતઓને ખરચે છે, તેથી પેાતાની અને પોતાને આશ્રિત કે પેાતાની નિશ્રામાં આવેલ કાઈ પણ આત્મા, માામાથી જરાપણ આઘાપાછા ન થાય તેની સતત કાળજી રાખે છે. તે માટે ભગવાનની તારક આજ્ઞા ઉપર સંપૂર્ણ આદરભાવ રાખે છે, આજ્ઞાં ઉપર અનાદર ન થઇ જાય, આજ્ઞા વિરુધ્ધ પણ કાંઇ ન થઈ જાય તેની પણ તેટલી જ સજાગતા રાખે છે. એવી જ રીતે આજ્ઞાની સામે યુદ્ધાતઢા યથેચ્છ પ્રલાપ કરનારા કે આજ્ઞા સામે હલ્લા કરનારાઓના મક્કમતાથી પ્રતિકાર કરવામાં સઘળીય શકિત ખચે છે તે માટે પેાતાના જીવનન–પ્રાણની પણ પરવા કરતા નથી. અને જીવનભર તેવી રીતના ઝઝુમી, સંઘર્ષી અપવાદો વેઠીને પણ સન્માની રક્ષા કરે છે અને પેાતાના આત્માની આરાધના સાથે અનેક આત્માઓને સાચી આરાધના કરાવે છે. મેાક્ષમાગ માં જ ઝીલાવે છે.
કરવા
ભૂતકાળમાં સ્વનામધન્ય અનેક પુ. આચાય ભગવંતા આ રીતના થયા તેમાં વત - માનમાં જેમને જોટો પણ ન મળે, જેમનુ' નામસ્મરણ પણ પાપાના નાશ કરવા સમ છે તેવા વર્તમાનના ગીતા મૂધન્ય, મામાગના અજોડ ઉપદેશક, અનુપમ શાસન પ્રભાવક, સિધાન્તનિષ્ઠ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના નામને કાણુ ભૂલી શકે?
રહેલા હતા પણ આાવતાં જ હૃદય રટણ ન ઘુંટાયુ ની મશ્કરી
ઉપરોકત બધા જ ગુણ્ણા એના વામન દેહમાં વિરાટ સ્વરૂપે મૌકિર ઉપર કળશની જેમ સુવિશુદ્ધ માામાંગ પ્રદાતા ગુણ યાદ પાકારી ઊઠે છે –સાચા મેશમાત્ર ન સમજાવ્યુ. હેાત, માનુ જ હોત તે અનાથ એવા અમારુ` શુ` થાત ? જે કાળમાં માાની, મામા