________________
૩૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
રક્ષા દ્વારા, અસત્યાના પ્રતિકાર દ્વારા, શાસન ઉપર આવેલા અનેકવિધ આક્રમક હુમલાએને ખાળવા દ્વારા સમગ્ર ભારત ઉપર અજોડ ઉપકાર કરીને જેએ ગત અષાઢ વદ ૧૪ તા. ૯-૮-૯૧ ના દિવસે સમાધિપૂર્ણ સ્વ`વાસ પામ્યા તે સંયમપૂત દિવંગત પૂજયશ્રીના પાવન ચરણેામાં પ્રથમ માસિક પુણ્યતિથિએ અનંત અનંત વંદનાવિલ.
જ્યારે મે' શ્રીરામત્રિજયજીને સાંભળ્યા ત્યારે મને એ પ્રોટીજી (મહાપુરૂષ) લાગ્યા, એમના ગુરૂના ગુરૂ આત્મારામજીનું નામ ઉજાળશે, એમ લાગ્યુ. આજથી સાડા છ દાયકા પૂર્વે નડીયાદમાં સમ જજ સુરચંદભાઈ આ શબ્દો ખેલે તે પૂર્વે જ જેએ મહાપુરૂષ તરીકે પ્રસિદ્ધ હતા અને જેએએ આત્મારામજીનુ તથા શ્રમણ ભગવાન મહાવીરદેવનુ નામ ઉજાળ્યું હતુ. તે મુનિશ્રી એટલે જ પૂજયપાદ આચાય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
તમે રામવિજયજી મ. ને સાંભળ્યા છે! ન સાંભળ્યા હાય તે। બધા જ પૂર્વગ્રહા છેાડીને એમના પ્રવચન સાંભળેા, એ તમારા જીવનને હાવા થઇ રહેશે.
એક વખત પેાતાને તી'કર તરીકે પૂજાવનાર લાલને જેમને માટે આવા ઉદ્ગારો કાઢયા તે જ આપણા પરમગુરૂદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
શ્રી શ્રીપાલનગર જૈન શ્વે. મૂ. દેરાસરઉપાશ્રય ટ્રસ્ટ
,, હસમુખલાલ ચુનીલાલ મેદી
સામચંદભાઈ પાનાચંદ ચેાકસી
99
29
23
99
, કલ્યાણજીભાઇ હેમરાજ પરિવાર
જય'તીલાલ ભગુભાઇ એન્ડ બ્રધર્સ
""
--
ભીખાભાઈ અમરચંદભાઇ [ખંભાત]
છબીલદાસભાઇ અમુલખભાઇ [ગેાટી] લલિતભાઇ રતનચંદ
""
[વીસનગર]
સાકરચ'દભાઈ માતીચંદ ઝવેરી [સુરત]
લલિતભાઇ હરિલાલ માઢી
શ્રી કુમારપાળ બાબુભાઇ ઝવેરી
ચ'દુલાલ જેશી ગભાઇ એન્ડ સન્સ (કડાનિવાસી)
દિનેશભાઇ જોઇતાલાલ ટોકરશી
""
,,
,, કુન્દનલાલ લલ્લુભાઇ ઝવેરી
જીવતલાલ પ્રતાપશી પરિવાર
બાલુભાઇ સી. જરીવાલા પરિવાર
અમીચ’દભાઇ ખીમચંદભાઇ ઝવેરી
,,
""
""
""
,,
(પાલનપુર)
જીવણલાલ સેાભાગચંદ ઝવેરી
ભારાલતીથ નિવાસી મહેતા શાંતિલાલ હરિલાલ ઝવેરી પરિવાર.
આદિ આપના ભક્તજના
-