________________
તા. ૧૫-૧૦-૯૧ : વર્ષ ૪ અક ૧૦ :
પ્રભાવક પ્રવચન રશૈલી અને ગુરૂવર્યાના આશીર્વાદથી શાસ્ત્રના પાને પાને લખાયેલી દીક્ષાના દિવ્યસૂર રેલાવી વિરોધીઓના વિરોધની વરાળ કરી નાંખી હતી... ત્યાંના સરસુબા મણિલાલભાઇ, મહારાજા સયાજીરાવ ગાયકવાડેના બંધુ સ'પતરાવ ગાયકવાડ સાથે આ પ્રશ્નને ચર્ચા કરી હતી... જેનુ પરિણામ આજે આપણે નજરે જોઇ શકીએ છીએ.........!
સ'. ૧૯૮૯ માં શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમવાળાની વિન'તીથી જે અગાસઆશ્રમમાં પધાર્યા હતા... આશ્રમમાં આયેાજિત જાહેર સભામાં જૈનશાસનના ગુરૂપ'ને સ્પષ્ટ કરવા સાથે જેએએ નીડરતાથી સિંહનાદ કર્યાં હતા કે-તમારા સત્કાર, તમારા માન કે તમ.રા ભય, મને સત્યવાત કહેતાં અટકાવી શકતા નથી એ બદલ હું મગરૂરી અનુભવું છું અને ભવાભવ આ જ સ્થિતિ માણું છું...!
-
* ૩૫૫
સં. ૧૯૯૦ ના રાજનગરમાં મળેલા મુનિસ‘મેલનમાં જેઓશ્રીની વિદ્વત્તા માટે કહેવાતું હતુ` કે-‘રામવિજયજી ખેલે છે અને મેાતી ખરે છે...' પણ આ માનની સામે જોયા વિના પૂજ્યશ્રીએ સાફ્ સાફ જણાવી દીધું હતુ` કે વિદ્યાવિજયજી શાસ્ત્રને પેાથા કહે છે અને મારી છાતીમાં ખજર ભેાંકાય છે...' કેવી શાસ્ત્ર વફાદારી કેવા શાસ્ત્ર પ્રેમ...! કેવી સમ્યગદર્શનની બિમ ળતા...!
સ'. ૧૯૯૨ માં જેએશ્રીજી આચાય પદ પામીને વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા' તરીકે લેાકહૃદયમાં સ્થાન પામ્યા હતા એ જ વર્ષના ચાતુર્માસમાં તિથિ અંગેની સત્ય વાતને જાહેરમાં રજુ કરીને જેઓશ્રીએ ભવ્યજીવા ઉપર અનન્ય ઉપકાર
કર્યા છે...
-
સ. ૧૯૯૮ માં તિથિપ્રશ્નની મૌખિક ચર્ચામાં જેઓશ્રીએ એક મહાવિદ્વાન આચાયૅ મ. સામે વિજય મેળવીને સાચા સિદ્ધાંતને લાક સુધી પહોંચાડયા હતે...! સ. ૨૦૦૩ માં જેઓશ્રીએ શાશ્ર્વતગિરિરાજ ઉપર બિરાજમાન દરેક શ્રી જિન બિખાને ઉભા ઉભા ત્રણ ત્રણ ખમાસમણા દઈને અપૂર્વ જિનભકિત કરી હતી...! સમ્યગ્દર્શનની શુદ્ધિ અને વૃદ્ધિ કરી હતી !!! કેવા પરમાત્મકૃિતના પરમરાગી પૂજયશ્રી !
-
સ. ૨૦૦૭–૮ ના અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન જેઓશ્રીના રામાયણુમાં સંસ્કૃતિના આદ' પરના પ્રવચને પ્રેમાભાઇ હાલમાં” ચાજાયા હતા...જેના પ્રભાવ સમગ્ર અમદાવાદ ઉપર છવાયા હતા...! અનેક જાહેર વમાન પત્ર દ્વારા એ પ્રવચન ગુજરાતના ઘર-ઘરમાં વ'ચાતા હતા... એ રીતે સમગ્ર ગુજરાત પણ જેઓશ્રીની પ્રવચન કુશલતા ઉપર આવારી ગયુ હતુ.....! એ પ્રશ્નચને દ્વારા શાસ્ત્રનિષ્ઠા દ્વારા, સત્યની