________________
છે અત્યંત વિદ્વાન અને જેટલી પ્રખર વિદ્વત્તા એટલી જ પ્રબલ વાણી ધરાવતા આ ૧ 6 એક મહાન જૈનાચાર્ય છે.” (મું. સ. ર૪-૩-૯૧) 8 આ શબ્દોથી લેખક શ્રી ગુલાબદાસ બ્રોકરે જેમને પરિચય આપ્યો હતે.
આ મહાપુરુષ પાર્થિવ દેહે આ પૃથ્વી ઉપર હવે વિદ્યમાન નથી. પરંતુ તેઓના છે યશદેહે તે હજી પણ “ત્રિભુવન” ને પવિત્ર કરી રહ્યા છે અને કરવાના પણ છે. જે { તેઓશ્રીજીના તે ઉજજવલ યશગુણેમાં સિધાન્ત રક્ષા-શાસન સમપિતતાનો છે અદભૂત ગુણ આપણા સૌના રોમેરોમમાં પરિણામ પામે અને તેઓ પૂજ્યશ્રી સમાન છે શાસન વફાદારીની જાતિ હું યામાં જીવંત રહે તેવી ભાવના છે. તે તેવી દિવ્ય ન
આશિષ હે પરમકૃપાલો ! પરમ ગુરુદેવેશ શ્રીજી! નધારા એવા અમ ઉપર વરસાવે. વરસાવે.... ! ! ! . “જિન સૂત્રના ઉદ્યાન પર પીયુષને વરસાવતી,
જેની મધુરી દેશના પાપે જનોના કાપતી પુષિત કરે અંતર મહીં શ્રદઘાતણ અંકુર બહુ તે રામચન્દ્રસૂરીન્દ્ર ચરણે શીશ હું ઢાળી દઉ”
નો સહકાર ૧૦૦ શ્રી વે. મૂ. જૈન સંઘ પૂ. આ. શ્રી વિજય અશકરત્નસૂરીશ્વરજી મ. ના ?
સદુપદેશથી કર્નલ (કર્ણાટક) ૮૦ શ્રી સંભવનાથ જૈન મંદિર ટ્રસ્ટ પૂ. આ. શ્રી વિજય જિનચંદ્રસૂરીશ્વરજી મ. ના ?
સદુપદેશથી બાવી ૫૦ તપાગચ્છ જૈન ધર્મશાળા પૂ. પં. શ્રી પ્રીતિ સેનવિજયજી ગણિવરના સદુપદેશથી
શિહેર,
શુભ સહકાર છે ૪૦૦ બીરેન કિરીટકુમાર બાવીશી
પ્રકાશ અમૃતલાલ દોશીની પ્રેરણાથી રાજકેટ, શુભેચ્છક - ૧૦૦ શાહ જયંતિલાલ પ્રેમચંદ ચંદરીયા જૈનમ ૪૫ દિ. પ્લોટ, જામનગર છે