SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. No. G/SEN 84 $૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦$ 9 ક મ ર મ લ સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે . સંસારમાં રખડાવનાર આ શરીર છે. કેમકે, આ શરીરને ઇન્દ્રિયે વળગેલી છે. á ઇનિદ્રાની વિષય પાછળ દોટ છે. મન, ઇનિદ્રાને આધીન છે. તે બધા ભેગા થઈ તું આમા પાસે પાપ કરાવે છે અને પછી આત્માને દુગતિમાં મોકલી આપે છે. તે ૦ ગમે ત્યારે પણ મારો મોક્ષ થવાનો છે. આવું સાંભળી જેને આન‘દ ન થાય તે છે | ‘બહુલ સંસારી છે. આ ૦ ભગવાને કહેલ ધમ ક્રિયે ય જેમ તેમ કરે તે પણ ‘બહુલ સંસારી’પણાનું લક્ષ છે. છે. અને જેને વિધિને ખપ ન હોય, અવિધિને ડર ન હોય તે ય બહુ લ સંસારી. ૨ પણનું લક્ષણ છે. ૦ સંસારથી છૂટવું ન હોય, સંસા૨ ઘટાડવો ન હોય તે જીવ સાધુ કે શ્રાવક થાય Q આ તો પણ સંસાર વધારે. ૦ સાધુ પણામાં આવી જે જીવો ગમે તેમ વતે તેથી તેને પાપાનુબધી જ પાપ બંધાય, 0 છે અને તે પણ ભારે. કારણ? સાધુ પશુની અવગણના કરે છે માટે. 0 ૦ મન-વચન-કાયાને અંકુશમાં લાવે તેનું નામ ધમ. ૦ જે જીવ પોતાનું અ‘ગત કહે છે તે વીતરાગના શાસનનો સાધુ નથી. 0 ૦ શ્રી સિદ્ધ થવું એટલે “અશરીરી” થવું જયાં સુધી શરીર હોય ત્યાં સુધી સંસાર ૐ ચાલુ રહે, માટે આ શરીર પાસે આરાધનાનું કામ લેવા માટે જરુર પૂરતુ' આ પવું'. Ú બાકી શરીરને જેટલું કષ્ટ આપવું પડે તેટલું આપવું કેમ કે, આ શરીરને કષ્ટ છે આપવામાં આત્માને લાભ જ છે. છે શરીરના સેવક તે 'યમ–તપના વૈરી હોય, તેનામાં અહિંસા સં'ભવે નહિ, તે છે. હિં સક હોય. A ૦ સંયમ-તપના ગુલામ પ્રશ'સા પાત્ર. પૈસાના-ભેગના ગુલામ નિદાપાત્ર ઉં ૧ કામણ–રોજસ રૂ૫ શરીરને તપાવવા-નાશ કરવા માટે તપ છે. - oooooooooooooooછે. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) | શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી ત:ત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ફેન : ૨૪૫૪૬ “ àappszooooooooooooooooo નથી.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy