________________
ભાવના ભાવે છે અનિત્ય : આ સંસારમાં કઈ વસ્તુ બેસી રહેવાની નથી, સર્વ નાશવંત છે.
અશરણ : જીવને મરતી વળતે કઈ ભી રાખનાર નથી. ભવ : સંસારની રચના વિચિત્ર છે. એકત્વ : આ જીવ એકલે આવ્યા છે. અન્યત્વ : બીજા સર્વથી જુદો છે. 8 અશુચિ: શરીર મળ-મૂત્ર-વિણ વગેરેથી ભરેલું છે. { આશ્રવ : મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગથી કર્મ બાંધી છવ સંસારમાં રખડે છે. તે હું સંવર ? જીવ જે સમતા રાખે, મનને નિગ્રહ કરે, તે કર્મ બંધને રેકે છે. જ નિર્જરા : તપસ્યા કરે તે નિકાચિત કર્મોથી પણ મુકાય છે. $ લેક સ્વભાવ : ચૌદ રાજલકનું સ્વરૂપ ચિંતવવા યોગ્ય છે. છે બેધિ ઃ સમ્યક્તવ પામવું ખરેખર દુર્લભ છે. { ધર્મ : ઘમ કહેનારા ઘણા થયા છે, પણ અરિસંત ભગવાન જેવા નિરાગી કહેનાર છે આ બહુ થોડા છે, છે. આ રીતે નિયમિત બાર ભાવના ભાવવાથી મનનો નિગ્રહ થાય છે.
હરીત એન. શાહ હ પી. શાહ મુંબઈ - સંત-વચનસાહામણુ
અનામી આત્મા જીવનની મહત્તાને શ્રીમંતના વૈવિરંગ મહેલમાં નહિ પરંતુ નિર્જન સ્મશાનમાં છે છે વેરાયેલી કોઈ અનામી આત્માની રાખની ઢગલીમાં શેઘજે.
મરણને વિચાર સંધ્યાના રંગ જોઈ, જીવનના રંગને ખ્યાલ કરજો, ચિમળાયેલા ફુલને જઈ જીવન છે છે પછીના મરણને વિચાર કરજે
સજજનતા રૂપી સુવાસ કિમત ગુલાબના ફુલની નથી, પરંતુ એમાં રહેલી સુવાસની છે. સુવાસ ચાલી જાય છે છે તો ગુલાબની કિંમત કેડીની થાય
એકાગ્રતા સંસારના દરેક કાર્યમાં તમારે પ્રાણ પર: છે પણ ધર્મનું નાનું ગણાતું કાર્ય છે. છે પણ એકાગ્રતાથી મહાન બની જાશે.
સંઘર્ષ કે સમન્વય | નેપોલિયન ઘણું મટે વીર હતું પણ તેણે સત્તાથી લાખો લેકેનું લેહી વહેવડાવ્યું રે શું ઈતિહાસ તેને બક્ષિસ દેશે ? ના તેમ આજના વર્તમાનયુગમાં સામ સામે લડી રે રહ્યાં તે ભાવિ પ્રજા તેને માફ કરશે ના ! સત્તાનો સ્વાર્થ ભયંકર છે
પૂ. મુનિશ્રી વિનિતસેન વિજય “શ્રી વિશ્વદીપ” શિહોર છે