________________
કલાર
કોબા.
Reg. No. G/SEN 84
ના શાસન (અઠવાડિક) අද අපපපපපපපපපපපපපපපපප්පය
-
પ ર મ લ
સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 9
පපපපපපපපපපපපපපපදය
* ૦ અન'તા શ્રી અરિહંત પરમાત્માએ મોક્ષ માં જવા છતાં હજી આ પણ નબર કેમ છે
ન લાગે ? અધર્મને અધમ નહિ માનેલે અને અધર્મ વધુ સારી રીતે કરી શકાય
તે માટે ધમકરેલા માટે. ૦ ધનનો મેહ એ પળુ એક રોગ છે. તેનાથી બચવા માટે દાનધમ છે. ૮ શ્રાવક સાધુ ન થાય તે બને. પણ સાધુ ન થવું' એમ માનતા હોય તે કદિ ન બને. $
તે સાધુ ન થાય તો પણ ઘરબા શદિને કદિ સારા માને નહિં. 9 ૦ ‘દુઃ ખ મારે જોઈતુ' જ નથી અને સુખ જ મારે જોઈએ છે? આવી મનોદશા, પાપનો Q
| ભય નાશ કરે છે. 0 છે જેનો રાગ પણ અધમ હોય તે ચીજ પણ અધમ કહેવાય. જેનો રાગ પણ ધમ છે ન હોય તે ચીજ પણ ધમ કહેવાય. જેમકે ધનના રાગ અધમ છે માટે ધન પણ છે
અધમ છે. દાનનો રાગ ધમ છે માટે દાન પણ ધર્મ છે. છે ભવી એટલે મેક્ષ માટે તરફડતો જીવ. છે છે જેનાથી ધમ ન થતો હોય અને અધમનું' જ મન થયા કરતું હોય તો, અધમ 0
કરવા કરતાં ઝેર ખાઈને મરી જવું સારુ'. 0 હ ધમી કહેવરાવીને ધર્મ ન કરવો એટલે હાથે કરીને દુર્ગતિમાં જવાનો ધ'ધ કરવા. 0 0 ‘સધળી ય માહ જનિત ઇરછાઓને નિરોધ કરવો તેનું નામ તપ. ૧ ૦ જેની વિષયની વાસના વધતી જ જાય, તેવો જીવ ગમે તેટલું ભણે-ગણે પણ
વધુને વધુ ખરાબ બનતો જાય, છે " આ શરીર પાસે કામ લઈએ તે આત્માને લાભ થાય. આ શરીરનું કામ કર તા
આત્માને ભયકર નુકશાન થાય.
ර-පය-පපපපපපපපපපපපපපපපපා
අපෙ පපපපපපපපපපපපපපංතෙරපද -
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) . શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગ૨ વતી ત:ત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફાન : ૨૪૫૪૬