________________
૨૯૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) મુંબઈ લાલ બાગની અંદર પૂજયશ્રી મોક્ષમાર્ગની શુદ્ધ દેશના ફરમાવી રહ્યા હતા. ત્યારે સંઘના આગેવાનોએ વ્યાખ્યાન કરવાની મનાઈ કરી. ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું હું ભગવાનની આજ્ઞા મુજબ વ્યાખ્યાન કરવાન. તેમ નહી આવે તો ભીંત સામે મારે સ્વાધ્યાય કરી સાધુ ભગવંતને વાચના આપીશ. બીજા દિવસે કુતુહલથી લાકે સાંભળવા આવ્યા તેમાંથી કેટલા તેમના ભગત બની ગયા. ઘણી વખત એવું બન્યું છે તેમની સભા તેડવા અગર તે ભંગાણું પાડવા શ્રોતા બનીને આવેલાના જીવનમાં ધરખમ પરિવર્તને આવી ગયા છે. તેઓની ભૂલ બદલ જાહેરમાં કામ માંગી છે દુઃખ વ્યકત કર્યું છે.
પૂ. પંન્યાસ કાંતિ વિજ્યજી મહારાજના કેશમાં મહમદ અલી ઝીણા જે બેરિસ્ટર હતા. (પાકિસ્તાનના વડાપ્રધાન) જેમણે પૂજયશ્રીને કહ્યું કે તમારે જુઠું બોલવું પડશે ત્યારે આ મહાપુરુષે બહુ જ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે મેં પાંચ મહાવ્રત ગ્રહણ કરતાં જુદું નહિ બોલવાની પ્રતિજ્ઞા કરેલી છે ને હું જૂઠું બોલું તે મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય તેનાં કરતાં મારે જેલમાં જવું પડશે તે જઈશ. કેર્ટમાં ન્યાયધીશે સોગંધવિધિ કરવાનું કહ્યું, ત્યારે તેમણે જણાવ્યું મેં દીક્ષા લીધી ત્યારે પાંચ મહાવ્રતની સેગંધવિધિ કરી છે. છતાં તમે કહો તે પુન આવૃતિ કરૂ, પુનઃઆવૃતિમાં ભૂલ હોય તે સુધારાય ન હોયતે તેમ છપાય, ન્યાયધીશે તેમની સચ્ચાઈતા જાણું નીર્દોષ છેડી લીધા હતા. અને મુનિરાજ શ્રી કાંતિવિજય મ. સા.ના ધર્મપત્ની લીલાવતીબેનને કેશ સંબંધી થયેલ ખર્ચ પૂજ્યપાદકીને આપી દેવા કહ્યું. ત્યારે પૂજ્યપાદશ્રીએ કહ્યું હું પરિગ્રહ રાખુ નહિ. અને રાખતા હોય તેની અનુમોદના કરું નહિ. વિશ્વાસઘાતના પાપ જેવુ બીજુ કે કોઈ ભયંકર પાપ નથી.
ગુણ ગાવાને બદલે દેષ સફાઈ પૂર્વક બોલવા તેમાં માયા મૃષાવાદ લાગે છે. એ પણ એક વિશ્વાસઘાત છે. જેને પણ આવા કૃત્ય કર્યા હોય તેના ઉપર ભગવાનને કરુણા કરી દયા ચિંતવવાનું કહ્યું છે તેવાઓના પરિચયમાં ઓછું રહેવું તેમાં ગુણ વૃદ્ધિ છે.
નારકીમાં પરમાધામી છે હોય છે. તે નારકીના જીવેને પાપ ન કરવું એમ કહે છે અને પાછો નારકીના જીવને પોતે મારીને પાપ કરતે હેય છે. તેવા છે બિચારા દયાને પાત્ર હોય છે. તેમ નિંદા ન કરવાનું કહીને કેટલાંક જીવ નીંદા કરતા હોય છે. તેવા દયા પાત્ર જીવને પુજ્યપાદ શ્રીજીને છેલે સંદેશ હતે. સહુ જીવનું કલ્યાણ થાવ. આપણે પણ તેમના ચીધેલા માર્ગે આગળ વધીએ.
સુધારો -જૈન શાસન વિશેષાંક ૧-૨ માં પેજ ૧૫૭-૫૮ ઉપર શ્રી નંદલાલભાઈ દેવલુકની જાહેરાત છપાઈ છે તેમાં સરનામું છાપવું રહી ગયું છે તે નીચે મુજબ જાણવું
શ્રી અરિહંત પ્રકાશન પદ્યાલય ૨૨૩૮ બી ૧ હીલ ડ્રાઇવ વાઘાવાડી રેડ પેટ કેલેની પાછળ ભાવનગર-૩૬૪૦૦૨