SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ MીયેરWજજરારજી મહારજી તુ કેપિટર ર તે ઝઘરજ #– ૬ ગીઓ: હe/? દેશ/દ્ધારક ૨૪. R૮૯ઊર્જા 27226 3004 PRVOI evo Talon Perden 60 લીલi] 2 પ્રેમચંદ મેઘજી ગુઢ , જેલ). હેમેન્દફક્સાર સજજુના જાહ ૯૮જકોટ) જ સ્થ૮ - વઢવ) જાચક પદw2 ગુઢક/ જે જેa) ( અઠવાડિક) " आज्ञाराब्दा विरादा च, शिवाय च मवायच છે વર્ષ ૪] ર૦૪૭ ભાદરવા સુદ-૯ મંગળવાર તા. ૧૭-૯-૯૧ [ અંક ૭ છે વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ] [ આજીવન રૂા. ૪૦૦ | આત્મ-હિંસાથી બચો અને સાચી અહિંસાના પાલકનો.. . આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મા, હું કઈ પણ જીવની હિંસા કરવી એ જેટલી ભયંકર છે, તેના કરતા પણ આત્મહિંસા જ કરવી એ વધુ ભયંકર છે. આજે ઠેર ઠેર આત્મહિંસા થઈ રહી છે. અહિંસાની મહાન A ઉપાસના કરવાને દાવ રાખનાર પણ પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે આત્મહિંસા કરી રહ્યો છે. છે અ-મારિ પ્રવર્તાવવા મથનાર, જીવદયાની ટીપમાં નાણાની વૃષ્ટિ કરનાર, પાપમય ભદ્દીછે એને બંધ રખાવવા મથનાર પણ આત્મહિંસામાં આગળ ધર્યે જ જાય છે. અને એથી છે જ એની અહિંસક પ્રવૃત્તિમાં ઓજસ જણાતું નથી. સાચું કૌવત આવતું નથી. આત્મ હિંસક, બાહ્યદષ્ટિએ ગમે તેટલે અહિંસક બને તે પણ તેની અહિંસા યશસ્વી ને છે ફળદાયી નીવડતી નથી. આત્મહિંસાથી બચવા માટે જ અહિંસાદિ આચરણીય છે, એ 1 વસ્તુ આજે લગભગ ભૂલાઈ ગઈ છે. કે આત્મરમણતા સિવાયની દરેક પ્રવૃત્તિમાં આત્મહિંસા છે. ભલે બાહ્યકષ્ટો શાંતિથી - ભગવાય, પરંતુ જ્યાં સુધી એ કાય કષ્ટ પાછળ પૌગલિક લાલસા હોય ત્યાં સુધી તે સાચી અહિંસા નથી જ ! આત્મહનનની ક્રિયા તે ચાલુ જ છે ! ,, હા વાત છે
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy