SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Reg. No. G/SEN 84 શ્રી જૈન શાસન (અઠવાડિક) අපපපපපපපපපපපපපපපපපපපපය કથિ0] जं विसयतिसाईहि जीवा न गणंति वयणिज्ज । පපපපපපපපපපප 0 પાંચે ઈન્દ્રિયોના વિષયની પિપાસાથી આકુલ-વ્યાકુલ બનેલા જીવે કોઈ પણ નિંદ. 9 કે નીય કામને પણ ગણકારતા નથી, ખરેખર વિષયની પિપાસા કેટલી ખરાબ છે ? વિષ- 9 ૨ યના ભોગવટાને કરવા માટે આજના જગતે શું શું કરવા માંડયું છે તે કોઈ પણ સુરા Q 9 પુરુષથી અજાણ છે ? આખુ જગત ભાગ પાછળ ભટકે છે અને સારા સારા કુલીન 0 છે પણ ‘ભામટા વેડા” ને એક “ ફેશન પરસ્ત’, ‘કલા’ સમજે છે. અને મનગમતા વિષયોને 0 0 મેળવવા એવું કંઈ કામ નથી જે કરતાં જરા પણ થડકાટ પણ અનુભવે ? માટે જ જ્ઞાનિ પિકાર કરે છે કે-વિષયેની પાછળ આંધળી દોટ મૂકનારા છે ગલે ! જરા વિચાર તો કરો માત્ર બરબાદી વિના તમે શું પામ્યા છો ? આજે તુ રાતના સજજને પણ બુમ પાડે છે કે-નૈતિકતા નજરે દેખાતી નથી ! વિષયોથી 5 'રિ બનેલા શું ફળ પામે છે ? હું યાને વલે પાત, શારીરિક બળની હાનિ અને ધનની 1 ખુવા અને દુનિયામાં પણ માન-પાનાદિની હાનિ ! 0 માટે ઉપકારી પરમર્ષિ એ સમજાવે છે કે-આ જીવે આજ સુધીમાં અનતી વાર છે 0 વિષય-ભેગો ભેગવ્યા પણ હજી તૃપ્ત થયું નથી. જયારે પામે ત્યારે વિષય-ભેગે નવા 1 0 જ લાગે છે. વિષય–ભેગેના પરિણામ ઘણા જ દારૂણ છે. માટે હે આત્મન ! તને જે & 0 વિષય ભેગો કાલકુટ વિષ જેવા નહિ લાગે તે તું તેને માટે કયું પાપ નહિ કરે ? તે કે & સવાલ છે. બે આબરૂ થઈને મુજ રાજાની જેમ ચપ્પણિયુ લઈ ભીખ માગવી પડશે. કે ઉં માટે હજી સાવચેત થઈ જા ! વિષય તૃષ્ણાને નાશ કરે તે સંધળી આબાદી તારા રે ચરણે ચૂમશે. 0 માટે તારે આબાદીના પંથે જવું છે કે બરબાદીના તે તું જ નકકી કરી લે ? – પ્રજ્ઞાંગ ! පපපපපපපපපපපපපපපපපපපපපර් જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગ૨ વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન : ૨૪૫૪૬ පපපපපපං උපපපපපපපපපපංසපය
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy