________________
શકા–સમાધાન
-શ્રી દ્વિરેફ
શ', જે પુસ્તકમાં નવકાર તથા પચિ દિય લખેલા હાય તે જ પુસ્તક સ્થાપનાજી તરીકે સ્થાપી શકાય કે ખીજુ પણ જૈન ધર્મનું ગમે તે પુસ્તક સ્થાપી શકાય ?
સ. સભ્યજ્ઞાન દશ ́ન કે ચાત્રિનુ` કેઇ ઉપકરણ સ્થાપનાજી તરીકે સ્થાપી શકવામાં વાંધા નથી, નવકાર તથા પચિસ્ક્રિપ લખેલા હાય તે પુસ્તક તા સ્થાપનાજી તરીકે સ્થાપી શકાય છે. પર`તુ જેમાં નવકાર તથા પચિ'ક્રિય લખેલા ન હોય પણ તે જૈન ધર્મનુ' પુસ્તક હોય તો તેને નવકાર તથા પચિક્રિય ગણીને સ્થાપના તરીકે સ્થાપી શકાય છે.
શ, નવકાર તથા પ`ચિ'ક્રિયથી સ્થાપેલા સ્થાપનાજી વર્દિતુ અડધુ ખેલ્યા હાઈએ કે બીજી કોઈપણ ક્રિયા ચાલુ હોય અને ગમે તે કારણસર હલી જાય તે! ફરી સ્થાપના સ્થાપવા માટે નવકાર તથા પ`ચિક્રિય ખેલ્યા પછી ઇરિયાવહિ કરવાની જરૂર ખરી ?
સ. ના ઇરિયાવહી કરવાની જરૂર નથી. નવકાર તથા પ`ચિ`દિયથી ફરી સ્થાપના સ્થાપી લીધા પછી ક્રિયા જયાંથી અટકી હાય ત્યાંથી આગળ ચાલુ કરવી.
જેમ કે 'દિત્તાની ૨૫ મી ગાથા વખતે સ્થાપનાજી હલી ગયા, તે ફ્રી સ્થાપના કરીને સીધી ૨૬મી જ ગાથા શરૂ કરી દેવી. પણ ફરી સ્થાપના કર્યા પછી ઈરિયાવહી કરવાની જરૂર નથી.
શ'. દહેરાસરમાં આપણા પરસેવા પડે તે અશાતના ગણાય ?
સ. આપણા શરીરના ગમે તે પ્રકારના મેલ દહેરાસરમાં પડે તા દોષ તા ગણાય છે. પણ જે જે સ્થળે મેલ પડયા હોય તે તે સ્થળે શક્તિ મુજબ દૂધ આદિથી તે તે સ્થળને સ્વચ્છ કરાવી દેવાથી આપણે દ્વેષથી ખેંચી શકીએ છીએ, પરસેવા લૂછવા અલગ રૂમાલ રાખવા જરૂરી છે. યાનમાં રાખવુ કે- પરસેવાવાળા રૂમાલથી પરસેવા લૂછ્યા પછી હાથ ધેાઈને જ શ્રી જિનેશ્વરની પૂજા કરવી.)
શ, એક સામાયિક લીધા પછી તે પાર્યા વગર જ ખીજુ સામાયિક લઇ શકાય ખરૂ? સ. પહેલુ, સામાયિક બે ઘડી પૂરી થયા પછી પાર્યા વિના જ ઈરિયાવહી વિગેર પૂર્વાંની વિધિ મુજબ જ ખીજુ સામાયિક ઉચ્ચરી શકાય છે. પર`તુ એટલું. ધ્યાનમાં રાખવુ` કે– પ્રથમ સામાયિક પાર્યા વગર જ બીજુ સામાયિક લઈએ ત્યારે જે છેલ્લે ‘સજ્ઝાય કરૂ ?' આવા આદેશ માંગવાના બદલે “સઝાયમાં છું” આ પ્રમાણે કહેવુ અને ત્યારે ત્રણ નવકાર ન ગણતા એક નવકાર ગણવા. આ રીતે સળ`ગ કુલ ૩ સામાયિક કરી શકાય છે. પરંતુ ચેાથુ સામાયિક કરવુ હોય તે પૂર્વે સામાયિક પારી લીધા પછી જ ચેાથું સામાયિક લેવુ'. આમ પૂના સામાયિક પાર્યાં વગર સળંગ ત્રણ સુધી સામાયિક થઇ શકે છે.