________________
હું અને ટુંકમાં તેવીસમાં તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને બાવીસમા તીર્થપતિ શ્રી
નેમિનાથ ભગવાનનું ચરિત્ર, બાકીના શ્રી તીર્થંકર પરમાત્માઓનાં આંતરા અને પ્રથમ 8 તીથપતિ શ્રી ઋષભદેવ સ્વામીનું કંઈક વિસ્તારથી ચરિત્ર વાંચવામાં આવે છે. આઠ વ્યાખ્યાનમાં સ્થવિશવલિ-શ્રી મહાવીર પરમાત્માના ૧૧ ગણધરેથી આરંભી, શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી, આદિ ચૌદ પૂર્વધર, વવામી આદિ દશ પૂર્વ ધરે વગેરે મહાપુરુષોના ચરિત્રનું વર્ણન આવે છે.
પર્વાધિરાજને મુખ્ય દિવસ, કે જે દિવસની સુંદર આરાધનાની પૂર્વ તૈયારી રૂપે પૂર્વના સાત દિવસની આરાધના છે, તે પવિત્ર અને મહાન દિવસ શ્રી સંવતસરી મહા- 5 પવને છે. એ દિવસને “ક્ષમાપના દિન” પણ કહી શકાય છે. તે છે દિવસે સંપૂર્ણ “બારસા સૂત્ર (શ્રી કલપસૂત્ર મૂળ લગભગ ૧૨૧૫ લેક પ્રમાણ હોઈ તે ? મૂળસૂત્ર “બારસા સૂત્ર” તરીકે સુવિખ્યાત છે.) નું શ્રવણ સકળ શ્રી સંઘ શાંતિપૂર્વક કરે છે. એ સિવાય વિશિષ્ટ રીતે રૌત્યપરિપાટી, સકલ સાધુવંદન, પરસ્પર ક્ષમાપના, અઠ્ઠમ તપ-આદિ આરાધના દ્વારા આ મહાપર્વની આરાધના કરાય છે. અને આ સંવત્સરી મહા પર્વના દિવસનું મુખ્ય કાર્ય “સંવત્સરી પ્રતિક્રમણ” છે. જે આત્મા પિતાની જાતને “જેન તરીકે ઓળખાવવા ઈચ્છતા હોય તે છેવટે એકવાર તે આ છે પ્રતિક્રમણ કર્યા વિના રહે નહિ. આ પ્રતિક્રમણ ખૂબ જ શાંતિપૂર્વક, એકાગ્રતાથી, ન વિધિપૂર્વક, સૂત્ર અને તેના અર્થને ઉપગ પૂર્વક (સૂત્ર–અર્થ અને વિધિ તથા તેના
હેતુઓ ન આવડતા હોય તેણે સદગુરુ નિશ્રાએ શીખી લેવા પ્રયત્ન કરે જોઈએ) સાચા છે દિલથી કરવાથી આમા વાર્ષિ કે પાપની શુદ્ધિ કરી શકે છે. આ દિવસે તે છેવટે છે ૧ વર્ષભરમાં જેની જેની સાથે સાંસારિક નિમિત્તોએ રાગ-દ્વેષાદિના વેર-ઝેરના પ્રસંગે છે { થયા હોય, તેની સાથે હૃદયપૂર્વક ક્ષમાપના કરી લેવી જોઈએ. સામે ક્ષમાપના ન કરે છે તોય આપણે સામે જઈને અત્યંત વિનય–વિવેક અને આજીજી પૂર્વક એવી રીતે છે ક્ષમાપના કરવી જોઈએ કે જેથી સામાનું હસું પણ દ્રવિત બની ક્ષમાપના કરવા ન
યાર થઈ જાય. શાસ્ત્રકાર પરમર્ષિએ ફરમાવે છે કે “જે અમે એ આરાધક છે, 4 છે જે ન ખમે એ વિરાધક છે, અનેક પ્રામાણિક અને હૃદયપૂર્વકના પ્રયત્ન છે. છે કરવા છતાં સામો ન ખમે અને આપણે સાચા દિલે ક્ષમાપના કરીએ તે 8.
આપણો નંબર તે જરૂર આરાધક કેટિમાં આવી જાય છે. માટે આપણા - જાતને આરાધક કે ટિમાં મૂકવા, જેન તરીકે આપણી જાતને સાચી રીતે ? ૧ ઓળખાવવા, આપણું કષાયને અનંતાનુબંધીના ન થવા દેવા માટે સાચા છે | દિલે “ક્ષમાપના કરી લેવી, એ આ મહાપર્વનું પરમ અને ચરમ લક્ષ્ય છે. ?
આ લયને નજરમાં રાખી તેને સિદધ કરવા માટે ઉપર જણાવ્યા મુજબનાં કર્તવ્યોને ! યથાશકિત અમલ અને તે તે પ્રકારની સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર-તપ તથા દાન–શીલ- ૧ તપ અને ભાવ ધર્મની આરાધના કરી સર્વે મહાનુભાવો પોતાના આત્માને કષાયભાવ છે રહિત બનાવી માનવજીવનના સારભુત સંયમધર્મને પામવાના લયને સિદ્ધ કરવાને પુરુષાર્થ છે ન કરી વહેલામાં વહેલા પરમપદના ભકતા બને એજ એક શુભાભિલાષા. (જિનવાણી )