________________
તા. ૧૦-૯-૯૧ વર્ષ ૪ અંક ૫-૬
* ૨૬૩ અને જેમને પાન કર્યું છે તેઓ સદા તે તત્વ સવના ઉપાસક બની રહેશે.
હંમેશાં ચાર ગમે તે પાણીવાળો હોય પણ એક ઘરને સભ્ય જાગી જાય છે તે ભાગી જાય છે તેમ સત્યના ચોરની પણ એ દશા હોય છે સત્ય કે સત્યવકતા સત્યપ્રેમી આવે તે તે નાશભાગ કરે છે. અને તેમાં બહાદૂરી માને છે. પૂજયશ્રીએ જે સત્ય પી રહ્યું અને જેમણે પાન કર્યું તે સાધુ તે શું સાદવી તે શું અરે શ્રાવક તે શું પણ એક શ્રાવિકા પણ આ સત્યના પ્રેમ દ્વારા સત્યના ચેરને વિદાય થવા માટે પર્યાપ્ત છે.
એવા મહાપુરૂષ સ્વયં તર્યા અને બીજા હજારે લાખેને તારક માર્ગ આપી સત્યને નિનાદ જગતમાં ગાજતે કરી ગયા તેમને કેટિ કેટિ વંદના.
૨૦૪૭ શ્રાવણ વદ ૫ ૪૫, દિ. પ્લોટ જામનગર,
જિનેન્દ્રસૂરિ
રતિલાલ સેમચંદ હરિયા
બુરહાની મંઝલ, પેલે માળે બ્લોક નં. ૪, વાંઝાવાડી માહિમ, મુંબઈ–૧૬
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા...
રતિલાલ સેમચંદ હરિયા (માહિમ) ની પ્રેરણાથી
શુભેચ્છક શાહ વેલજી લખમશી બુરહાની મંજીલ પેલે માળ, બ્લોક નં. ૨, વાંઝાવાડી, માહિમ, મુંબઈ-નં. ૧૬
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા...
પ્રકાશભાઈ ગાંધી (વડેદરા)ની પ્રેરણાથી
શુભેચ્છક સ્વ. લીલાવતીબેન પોપટલાલ શાહ
| ( ધ્રાંગધ્રાવાળા ) ઠે. હેમેન્દ્રભાઈ પિટલાલ શાહ એ-૧, અબુદા એપાર્ટમેન્ટ વાસુપૂજ્ય દેરાસર પાસે નહેરુનગર, આંબાવાડી અમદાવાદ-૧૫
ઝવેરચંદ હીરજી કર્મભૂમિ એ-૬ બીજે માળે મેરી રેડ, માહિમ મુંબઈ–૧૬